તમે સાળંગપુર હનુમાન દાદાના દર્શન તો કર્યા હશે પરંતુ આ વસ્તુ ચોક્કસથી તમે નોટિસ નહિ કરી હોય

સાળંગપુરમાં બિરાજમાન હનુમાન દાદાના દર્શને તમે ગયા જ હશો પણ હનુમાન દાદાની મૂર્તિ પાસે જે વસ્તુ આવેલી છે તેના વિષે મોટાભાગના લોકો નહીં જાણતા હોય. ગુજરાતમાં ઘણા દેવી દેવતાઓના મંદિરો…

દિવસ પ્રમાણે તમારી પાસે રાખી લો આ કલરના ફૂલ, દરેક કામમાં મળશે સફળતા

પૂજા અને શુભ કાર્યો દરમિયાન દેવતાઓને પ્રસન્ન કરવા માટે ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે જ એવું પણ માનવામાં આવે છે કે વ્યક્તિના જીવનમાંથી નકારાત્મકતાને દૂર કરવાની સાથે જ શુભ…

ગુજરાતના આ ગામમાં તળાવના પાણીનો રંગ થયો ગુલાબી, નીલકંઠ મહાદેવનું વર્ષો જૂનું મંદિર હોવાથી જોડાઈ આસ્થા

આપણો દેશ ધર્મ પ્રધાન દેશ છે અને તેમાં પણ ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં ઘણા સંત મહંતો થઇ ગયા અને ભગવાન પણ ગુજરાતની ધરતી ઉપર અવતર્યા છે. ત્યારે ગુજરાતના…

અંબાજીમાં 500 રૂપિયાની પ્રસાદીની ટોપલીના દુકાનદારે વસૂલ્યા અધધ રૂપિયા, અમદાવાદના પટેલ પરિવારને થયો ડરામણો અનુભવ

અંબાજી જતા પહેલા ચેતી જજો, ત્યાં કેવી ભયાનક રીતે ગુજરાતીઓને લૂંટી રહ્યા છે, અમદાવાદીને થયેલો કડવો અનુભવ જાણીને ધ્રુજી ઉઠશો ગુજરાતમાંથી ઘણીવાર છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર…

કરોડો રૂપિયાની મૂર્તિઓ ચોરી કર્યા બાદ ચોરોની થઇ આવી હાલત, એવો પરચો બતાવ્યો કે ચોરી કરેલી અષ્ટધાતુની 14 મૂર્તિઓ પાછી આપી ગયા

‘અમે સૂઇ શકતા નથી…ડરામણા સપના આવે છે’ આવું લખી ચોરોએ મંદિરમાંથી ચોરી કરેલી ભગવાનની મૂર્તિ પરત કરી છે.આ ઘટના છે ઉત્તરપ્રદેશના ચિત્રકુટ જિલ્લાના તરુહા ગામની..ત્યાં સ્થિત 300 વર્ષ જૂના બાલાજી…

આ મહિલાના શરીરમાંથી નીકળી આત્મા? વીડિયો જોઇ કંપી ઉઠશો, જેવા તેવા માણસો આ વીડિયો જોવાની હિમ્મત નહિ કરે, જુઓ સ્ક્રિપ્ટેડ વીડિયો

શું તમે શરીરમાંથી આત્મા નીકળતી જોઇ છે ?. શું તમને લાગે છે કે, આત્માને દેહ છોડતા જોઈ શકાય ? એકંદરે આ બિલકુલ શક્ય નથી, પણ મોબાઈલ અને સોશિયલ મીડિયાના જમાનામાં…

ચમત્કાર: હનુમાન દાદાનો અવતાર? જન્મના પાંચ દિવસ બાદ ખબર પડી કે આ બાળકને છે પૂંછડી, સંતોએ કહ્યું “આ છે સાક્ષાત હનુમાનજી”

જ્યારે દુનિયામાં લોકો પોતાની આસપાસ કોઈ અનોખી કે અજુગતી વસ્તુ જુએ છે ત્યારે તેઓ તેને એવી રીતે અપનાવે છે કે અનોખી વસ્તુ જલ્દી જ અંધશ્રદ્ધામાં ફેરવાઈ જાય છે. પછી તે…

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં એક NRI માઇભકતે મંદિરને સુવર્ણમય બનાવવા ચઢાવ્યું આટલા લાખ રૂપિયાનું સોનુ

ગુજરાતની અંદર ઘણા બધા પવિત્ર યાત્રા ધામો આવેલા છે અને ઘણા યાત્રાધામનો મહિમા પણ અનેરો છે. એવું જ એક યાત્રાધામ છે અંબાજી. જ્યાં મા અંબાની ભક્તિ આરાધના કરવામાં આવે છે…

સુરતમાં બસની અંદર લાગેલી આગમાં થયા ચોંકાવનારા ખુલાસા, મૃતક તાનિયા નવલાનીની પતિએ ભાનમાં આવીને જે કહ્યું તે સાંભળીને હચમચી ઉઠસો

સોશિયલ મીડિયામાં સુરતમાં બસમાં આગ લાગવાની ગોઝારી ઘટનાના ઘણા બધા વીડિયો વાયરલ થયા હતા. ઘણા લોકો આ વીડિયોને જોઈને ભયભીત પણ થઇ ગયા હતા. સુરતમાં ગત મંગળવારના રોજ કાપોદ્રા હીરાબાગ સર્કલ…

ઘરમાં દીકરીનો જન્મ થયો અને ઉઠી એક જ પરિવારની ત્રણ અર્થીઓ, પિતા અને દાદા-દાદી માસુમનો ચહેરો પણ ના જોઈ શક્યા

દેશભરમાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, ઘણા એવા દુઃખદ સમાચાર પણ આવે છે જેમાં એક સાથે આખો પરિવાર અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે…