Gujarat

ફિલ્મોની કાલ્પનિક કહાની કરતા પણ શ્રેષ્ઠ છે જામનગરની હિરલ અને અમદાવાદના ચિરાગની કહાની, વાંચીને તમે પણ ભાવુક થઇ જશો

દીકરી હિરલનું થયું હતું દુઃખદ નિધન, પ્રેમની એવી સત્ય ઘટના કે વાંચી ને તમારા આંસુ નહિ રોકી શકાય ! દરેક વ્યક્તિ પોતાના પ્રેમને દુનિયા યાદ કરે એવો બનાવવા માંગતા હોય છે, જેના માટે તે તેના પ્રિયજનને લાખ વચનો પણ આપતા હોય છે, પરંતુ ક્યારેક સમય અને સંજોગોના કારણે કેટલાય લોકો પોતાના પ્રેમથી અલગ થઇ જાય […]