ખબર News

નાગ મારવા વાળા યુવકને નાગણે બદલો લેવા માટે 7 માર્યો દંશ પરંતુ દરેક વખતે કિસ્મતે આપ્યો સાથ અને હવે..

નાગિન કે નાગના બદલાની કહાનીઓ વધારે પડતી ફિલ્મોમાં દેખાડવામાં આવતી હોય છે જેમાં નાગની મોતનો બદલો નાગિન લેતી હોય છે. ગ્રામીણ ક્ષેત્રોમાં એવું કહેવમાં આવે છે કે નાગને મારતા સમયે તેની આંખોમાં મારવાવાળીની તસવીર ક્લિક થઇ જતી હોય છે જેને જોઈને તેનો સાથી બદલો લેતો હોય છે. એવો જ એક મામલો રામપુર જિલ્લામાંથી સામે આવ્યો […]

Dharm ખબર News

જામનગરમાં ફુલીયા હનુમાન મંદિરના પૂજારીએ હનુમાનજી પંડમાં આવ્યા હોવાનું કહી પી ગયા અઢળક સિંધુર

જામનગરમાં શનિવારના રોજ પવનપુત્રના જન્મોત્સવની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી,જેમાં લાખો સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે વહેલી સવારથી લોકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. જામનગર શહેરના કિશન ચોક ક્ષેત્રના ફુલીયા હનુમાન મંદિરમાં એક અનોખી ઘટના બની હતી. શ્રી ફુલીયા હનુમાન મંદિર ખુબ જ પૌરાણિક છે અને તેની સેવા પૂજા કરતા  દીપકભાઈ કુબાવત નામના એક બાબાજી […]