ખબર News

મંદિરમાં ચોરી કરવા ઘુસ્યો ચોર, ભગવાને ઓન ધ સ્પોટ આપી દીધી સજા, જુઓ વીડિયો

કહેવાય છે ને કે ભગવાન બધુ જુએ છે. ગુના અને પાપ કરનારને ભગવાન સજા આપે છે. આવી જ એક ઘટના સામે આવી છે જેમાં ભગવાને એક ચોરને ઓન ધ સ્પોટ સજા આપી દીધી. આ ઘટના આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાની છે. અહિંયા એક ચોર મંદિરમાં ચોરી કરવા ઘુસ્યો હતો. આ ચોર મંદિરમાં ઘુસી ગયો અને ભગવાનની […]