Jyotish Shastra

વાસ્તુના આધારે આ મૂર્તિઓ ઘરમાં રાખવાથી થઇ જશો માલામાલ, જાણો ક્યાં દિશામાં રાખવાથી ઘરમાં આવશે સુખ શાંતિ

લોકોને પોતાના ઘરની સજાવટ કરવાનો ખુબ જ શોખ હોય છે. જેના માટે લોકો પોતાના ઘરમાં જાત જાતની મૂર્તિઓ, પેન્ટિંગ, છબી, પ્લાન્ટ્સ વગેરે લગાવે છે.આ સિવાય દેવી દેવતાઓની મૂર્તિ અને પ્રાણીઓની મૂર્તિ  પણ ઘરમાં રખામાં આવે છે. વાસ્તુશાસ્ત્રના આધારે અમુક મૂર્તિઓ ઘરમાં રાખવાથી જીવનમાં તેની નકારાત્મક અસર થઇ શકે છે.આવો તો વાસ્તુશાસ્ત્રના આધારે તમને જણાવીએ કે […]