ખબર News

દુઃખદ: કિંજલ દવે અને પવન જોશીની 5 વર્ષ જૂની સગાઈ તૂટી ગઈ, જાણો કોણ બન્યું સગાઈ તૂટવામાં વિલન, અચકો લાગશે

આજે બપોર પછી સમગ્ર ગુજરાતની અંદર એક ખબરે હાહાકાર મચાવી દીધો છે અને એ ખબર છે કિંજલ દવે અને પવન જોશીની સગાઈ તૂટવાની. જેના બાદ ચાહકો પણ આઘાતમાં છે. કારણ કે કિંજલ દવે અને પવન જોશીનો સાથ મહિના બે મહિનાનો નહિ પરંતુ વર્ષો જૂનો છે. પવન તેના બાળપણનો મિત્ર છે અને તેમની સગાઈને પણ પાંચ […]