ધ્રાંગંધ્રાના ખેડૂતે પોતાના ખેતરમાં ઉગાવ્યાં એવા એવા રંગના તરબૂચ કે જોઈને લોકો પણ વિચારમાં પડ્યા, કરે છે લાખોની કમાણી
આજના સમયમાં બીજા બધા ક્ષેત્રોની જેમ ખેતીમાં પણ આધુનિકતા આવી ગઈ છે અને આ આધુનિક ખેતી દ્વારા પણ ખેડૂતોને સારી એવી આવક મળી રહી છે. ત્યારે હાલમાં આ વાતનું એક…