1. મેષ – અ, લ ,ઈ (Aries): આજે તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. જો તમે તમારા વ્યવસાયમાં કેટલીક યોજનાઓ શરૂ કરવાની તૈયારી કરી છે, તો તે પણ આજે પૂર્ણ થતી જણાય છે. આજે તમને પરિવાર તરફથી ઘણી ખુશીઓ મળશે. આજે તમે તમારા પેન્ડિંગ કામ પૂર્ણ કરવા માટે તમારા ભાઈની મદદ લઈ શકો છો. જો […]
Day: January 1, 2022
3 જાન્યુઆરી રાશિફળ : સોમવારનો આજનો દિવસ 8 રાશિના જાતકો માટે લઈને આવશે ખુશીઓ ભરેલા સમાચાર, ધંધામાં પણ થશે લાભ
1. મેષ – અ, લ ,ઈ (Aries): આજે તમને દરેક બાબતમાં લાભ મળવાની આશા છે. જો તમારા જીવનસાથી સાથે કોઈ અણબનાવ ચાલી રહ્યો હતો, તો આજે તે દૂર થઈ જશે, જેના કારણે તમે તમારા જીવનસાથીને બહાર ક્યાંક ફરવા લઈ જઈ શકો છો. આજે તમે બીજા માટે દિલથી વિચારશો અને સાચા દિલથી સેવા કરશો, તેનાથી તમારા […]
આ નરાધમ મંદિરની દાનપેટીમાં નાખતો હતો વાપરેલા કોન્ડોમ, ઝડપાયો તો કારણ એવું આપ્યું કે મગજમાં ચક્કર આવી જશે
ધાર્મિક મંદિરમાં કોન્ડમ નાખતા ઝડપાયો, કારણ એવું બોલ્યો કે પોલીસનો પણ મગજ ગયો કર્ણાટક પોલીસે એક એવા વ્યક્તિની ધરપકડ કરી છે જે મંદિરોની દાન પેટીમાં વપરાયેલા કોન્ડોમ નાખતો હતો. આરોપી દેવદાસ દેસાઈએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે તે યીશુનો સંદેશ ફેલાવવા માટે આવું કરી રહ્યો હતો અને તેને કોઈ પછતાવો નથી. પોલીસ લગભગ એક વર્ષથી તેને […]