સાઈબાબાની કૃપાથી આ 4 રાશિ જાતકોના દુઃખો દૂર થશે, જીવનમાં ખુશખબરી આવશે

આવો તો જાણીએ કે તમારા ભાગ્યમાં ખુશી છે કે દુઃખ.

1. મેષ રાશિ:
મેષ રાશિના લોકો માટે આ અઠવાડિયું તરક્કી આપનારું સાબિત થશે. વિદ્યાર્થીઓ અને વ્યાપારી લોકોને સારા મૌકાઓ મળશે. જે લોકો નવો બિઝનેસ શરૂ કરવા માંગે છે તેના માટે આ સમય સૌથી બેસ્ટ છે. પતિ પત્નીનો સંબંધ મજબૂત બનશે.

2. વૃષભ રાશિ:
આ રાશિના લોકો માટે આ અઠવાડિયું તમારા અટકેલા કામને ગતિ અપાવશે. તમારી કારકિર્દીની બાબતમાં કોઈ મોટા નિર્ણયો લેવાનો સમય છે. પારિવારિક વિવાદો ખતમ થઈ જશે. આ અઠવાડિયે વધારે ખર્ચાઓ થશે પણ ખર્ચાઓ શુભ કાર્યો માટે જ થશે.

3. મિથુન રાશિ:
મિથુન રાશિ માટે આ અઠવાડિયામાં સતર્ક રહેવાની જરૂર રહેશે. આર્થિક, પારિવારિક અને સામાજિક બાબતો પર ક્લેશ આવી શકે છે. માનસિક રૂપે પણ અમુક સમસ્યા આવી શકે છે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો.

4.કર્ક રાશિ:
કર્ક રાશિના લોકોએ આ આઠવાડિયે કોઈ નવા કામ શરૂ ન કરવા જોઈએ, સફળતા નહિ મળે. પરિવારમાં કોઈ શુભ કામ થઇ શકે છે. સ્વાસ્થ્ય પ્રતિ સજાગ રહો. કોઈ પહેલાનો રોગ ફરીથી થઇ શકે છે.

5. સિંહ રાશિ:
સિંહ રાશિ માટે આ અઠવાડિયે મિત્રો, સાથીઓ સાથે મુલાકાત થશે. અમુક નવા મિત્રો પણ બનશે. અવિવાહિત લોકો માટે વિવાહના યોગ બની રહ્યા છે. સમાજમાં સન્માન પ્રાપ્ત થશે. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો.

6. કન્યા રાશિ:
કન્યા રાશિ માટે નવા કામ કરવા માટેનો આ એકદમ સારો સમય છે. પારિવારિક બાબતોમાં તમારી જ જીત થશે. પ્રોપર્ટી કે શેર બજારમાં નિવેશ કરતા પહેલા કાળજી રાખો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. સાંધાનું દર્દ, કમરનું દર્દ થઇ શકે  છે. ઇલેક્ટ્રોનિક વસ્તુઓ વાપરવામાં સાવધાની રાખો.

7. તુલા રાશિ:
ધ્યાન રાખો કે આ અઠવાડિયે પરિવારમાં વાદ-વિવાદ ન થાય. એવામાં ધીરજ અને ગુસ્સો પર કાબુ રાખો. તમારી વાણી પર પણ કાબુ રાખો. વ્યાપારિક યાત્રાઓ થઇ શકે છે. અવિવાહિત લોકો માટે વિવાહના યોગ બને છે. બહારની ખાણી-પીણીથી બચો જે તબિયત બગાડી શકે છે.

8. વૃશ્ચિક રાશિ:
આ અઠવાડિયે તમારે કોઈની મદદ કરવી પડી શકે છે. આ અઠવાડિયે તમારી મુલાકાત નવા લોકો સાથે થશે. જીવનસાથી સાથે સંબંધ મધુર રહેશે. જુના રોગોથી મુક્તિ મળશે. આવકના નવા રસ્તાઓ મળશે.

9. ધનુ રાશિ:
આ રાશિ માટે આ અઠવાડિયું સુખદ રહેશે. પરિવારમાં ચાલી રહેલા ક્લેશ દૂર થઇ જશે અને પરિવાર સાથે સુખદ સમય વીતશે. કામનું પ્રેશર અને ભાગદૌડ રહેશે. પેટને લગતી સમસ્યાઓ આવી શકે છે.

10. મકર રાશિ:
મકર રાશિના લોકો આ અઠવાડિયે નવા કામ શરૂ કરી શકે છે. જમીન કે પ્રોપર્ટી ખરીદવાના સારા યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ બનેલો રહેશે. પહેલાના અટકેલા કામ પૂર્ણ થતા જણાશે.

11. કુંભ રાશિ:
આ અઠવાડિયે અચાનક ધનલાભના સંકેત મળી રહ્યા છે. નોકરિયાત લોકો અને મોટા બિઝનેસ સાથે જોડાયેલા લોકોને પોતાના કામ પર વધારે ફોક્સ કરવાની જરૂર છે. સ્વાર્થની બાબતમાં સચેત રહો.

Team Dharmik

Leave a Reply