કોલેજમાં આવેલી 19 વર્ષની યુવતી સાથે નામચીન બિલ્ડરે વારંવાર ઘપાઘપ કર્યું, દીકરીના બાપે લાડલીનો ફોન જોયો તો ધ્રુજી ઉઠ્યા એવું મળ્યું

એ તો મારી દીકરી સમાન છે, એવું બોલીને વડોદરાના 43 વર્ષ ઢાંઢા બિલ્ડરે 20 વર્ષની યુવતીને વારંવાર ચૂંથી નાખી! દીકરીના પિતાએ દીકરીનો ફોન જોયો તો અંદરથી એવું મળ્યું કે…

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં યુવતીઓ અને મહિલાઓ તેમજ સગીરાઓ સાથે પણ દુષ્કર્મની ઘણી બધી ઘટનાઓ બની રહી છે, હવે તો લાગી રહ્યુ છે કે યુવતિઓ કોઇ પણ જગ્યાએ સુરક્ષિત નથી. ઘણી એવી ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં માસુમ અને ભોળી કોલેજીયન યુવતીઓને ફસાવી તેમને લગ્નની લાલચ આપીને તેમની સાથે વારંવાર દુષ્કર્મ આચાર્ય બાદ તેમને તરછોડી દેવામાં આવતી હોય છે, ત્યારે હાલ એવો જ એક મામલો વડોદરામાંથી સામે આવ્યો છે. જ્યાં એક ખ્યાતનામ બિલ્ડરે કોલેજીયન યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના ઈલોરાપાર્ક આમ્રકુંજ સોસાયટીમાં રહેતા અને ખ્યાતનામ કાન્હા બિલ્ડર ગ્રુપ સાથે જોડાયેલા એક સંતાનના પિતા એવા નવલ દીપકભાઈ ઠક્કરે ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ કરીને કોલેજમાં ભણતી એક 19 વર્ષની છોકરીને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી.  યુવતી સાથે મિત્રતા કરી અને તેને લગ્નની લાલચ પણ આપી હતી, અને જેના બાદ યુવતી સાથે બિલ્ડરે અવાર નવાર સુખ પણ માણ્યું હતું.

યુવતીના પરિવાર સાથે પણ બિલ્ડરના પારિવારિક સંબંધો હતા, જેના કારણે તે અવાર નવાર યુવતીના ઘરે પણ જતો હતો. જેના બાદ એક દિવસ યુવતીના પિતાના હાથમાં યુવતીનો મોબાઈલ આવી ગયો હતો, જેમાં નવલ ઠક્કરના આઈ લવ યુની ચેટ વાળા મેસેજ જોતા પિતા પણ ચોંકી ઉઠ્યા હતા અને આ બાબતે તેમને પોતાની દીકરીની જ પુછપરછ કરી હતી.

પિતાએ દીકરીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે છેલ્લા 6 મહિનાથી નવલ ઠક્કરના યુવતી સાથે સંબંધો છે અને તેને લગ્નની લાલચ આપીને યુવતી સાથે વારંવાર સંબંધો પણ બાંધ્યા હતા. આ વાત સાંભળતા જ પિતાના પગ  નીચેથી જમીન સરકી ગઈ હતી. આ બાબત જાણ્યા બાદ યુવતીના પિતાએ આ મામલે નવલ ઠક્કર વિરુદ્ધ જે.પી. રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના બાદ આરોપી બિલ્ડર ફરાર થા ગયો છે. પોલીસ પણ હવે આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

બિલ્ડરે એક કોલેજમાં ભણતી 20 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ મામલે આ બિલ્ડર નવલ ઠક્કરનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા પોલીસે તેની ધરપકડ કરી છે. પોલીસે પુરાવા એકત્ર કરવાની શરૂઆત કરી છે. આની પેલા નવલ ઠક્કરનો RT-PCR રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

જે.પી.રોડ પોલીસે જણાવ્યા મીડિયા રિપોર્ટ્સ મુજબ, સંસ્કારી નગરી વડોદરા શહેરનો બિલ્ડર નવલ દીપકભાઈ ઠક્કર (ઉં.વ.43, રહે.કાન્હા બંગલોઝ, આમ્રકુંજ સોસાયટી, ઈલોરાપાર્ક) ફરિયાદીના સંબંધી થાય છે. ફરિયાદી પિતાનો આક્ષેપ છે કે, આ બિલ્ડરના મેરેજ થઈ ચુક્યા છે અને તેને સંતાનમાં એક દીકરો પણ છે. તો પણ છેલ્લા એક વર્ષથી ફરિયાદીના ઘરે આવતો-જતો હતો. દરમિયાન નવલ ફરિયાદીની 20 વર્ષીય દીકરી સાથે વાતચીત કરીને ખરાબ નજર નાખતો હતો.

આ અંગે પિતાને આશંકા જતાં 6 મહિના પહેલાં તેમણે બિલ્ડરને તેના ઘરે ન આવવા અને તેની દીકરી સાથે કોઈ જાતની વાતચીત કરવાની કે સંપર્ક રાખવાની પણ ના પાડી દીધી હતી. પછી આ બિલ્ડર યુવતી સાથે મોબાઈલ ફોન પર ના પાડવા છતાંય અવારનવાર વાતચીત કરતો હતો. યુવતી ટ્યૂશન ક્લાસમાં આવે ત્યાંથી બિલ્ડર તેને પોતાની ગાડીમાં બહાર ફરવા લઈ જતો હતો. આ તમામ ઘટનાની જાણ યુવતીના પિતાને 15 દિવસ પહેલાં થઈ જતાં તેઓ ચોંકી ઊઠ્યા હતા

અને તેમણે નજીકના સંબંધીઓ સાથે બિલ્ડરના ઘરે જઈને દીકરી સાથે કોઈપણ સંબંધ ન રાખવા સમજાવ્યો હતો. જોકે બિલ્ડરે ‘મારે તમારી દીકરી સાથે કોઈ ખરાબ સંબંધ નથી અને તે મારી દીકરી સમાન છે અને હવે પછી હું તેની સાથે કોઈ વાતચીત કરીશ નહીં’ એમ જણાવ્યું હતું.

આ ઘટનાના 2 દિવસ પછી પિતાને દીકરી પાસે મોબાઈલ મળી આવ્યો હતો. પિતાએ મોબાઈલ અંગે પૂછતાં દીકરીએ મોબાઈલ નવલ ઠક્કરે આપ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પિતાએ મોબાઈલ તપાસતાં એમાં દીકરીના ખરાબ તસવીરો દેખાઈ ગઈ આ જોઈને દીકરીના બાપ ચોંકી ઊઠ્યા હતા. આ ઉપરાંત દીકરીએ પોતાના પિતા વિરુદ્ધ એક લેટર પણ લખ્યો હતો, જેનો ફોટોગ્રાફ પણ પિતાને મળ્યો હતો.

Team Dharmik