પરણિત પ્રેમી અને પ્રેમિકાની હત્યાનો રૂંવાડા ઉભા કરી દેનારો મામલો, ઘપાઘપ કરી રહેલા ત્યારે જ ફેવીક્વિક નાખીને બંનેને ચોંટાડ્યા અને પછી…

પહેલા નજર સામે એકબીજા પર ચડાવીને ઘપાઘપ કરાવ્યું પછી નીચે ફેવીક્વિક ઘુસાડ્યું અને….

રાજસ્થાનના ઉદયપુરમાં હત્યાની એવી ઘટના સામે આવી છે, જેને સાંભળીને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય. 18 નવેમ્બરના રોજ ગોગુંડા પોલીસ સ્ટેશન વિસ્તારના કેળા બાવડી જંગલમાં સરકારી શિક્ષક રાહુલ મીના અને મહિલા સોનુ કંવરના કપડાં વગર મૃતદેહ મળી આવ્યા હતા. ઉદયપુર પોલીસે શરૂઆતમાં તેને અનૈતિક સંબંધ અથવા ઓનર કિલિંગનો મામલો ગણાવ્યો હતો. જોકે, આ હત્યા અનૈતિક સંબંધો અને અંધશ્રદ્ધાના કારણે થઈ હતી.આ વાત ત્યારે સામે આવી જયારે પોલીસે ભોલેશ કુમાર નામના એક તાંત્રિકની ધરપકડ કરીને પુછપરછ શરૂ કરી.

પોલીસ અધિક્ષક વિકાસ કુમારના જણાવ્યા મુજબ, પોલીસની પ્રાથમિક તપાસ બાદ ડુંગરપુર વિસ્તારના તાંત્રિક ભાલેશ કુમારની અટકાયત કરવામાં આવી હતી અને તેની કડક પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ બાદ તેણે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. ભાવેશે પોલીસને જણાવ્યું કે તે ભાડવી ગુડાના એક મંદિરમાં રહેતો હતો જ્યાંથી તેણે મુશ્કેલીમાં મુકાયેલા લોકોને તાવીજ આપ્યા હતા. એસપીએ જણાવ્યું કે સોનુ અને રાહુલ મંદિરમાં મળ્યા હતા, ત્યારબાદ બંને પ્રેમમાં પડ્યા હતા અને બંનેએ એકબીજા સાથે અનૈતિક સંબંધો બાંધ્યા હતા, બંને તાંત્રિક ભાલેશના સંપર્કમાં હતા.

પોલીસે જણાવ્યું કે બીજી તરફ રાહુલનું લગ્નજીવન બરાબર ચાલતું ન હતું અને તે તેની પત્ની સાથે ઝઘડો કરતો હતો. તેની પત્ની તાંત્રિક પાસે પહોંચી અને મદદ માંગી. પોલીસે જણાવ્યું કે તાંત્રિકે તેને તેના પતિ રાહુલના સોનુ સાથેના પ્રેમ સંબંધ વિશે જણાવ્યું હતું. તે જ સમયે જ્યારે રાહુલ અને સોનુને આ વાતની જાણ થઈ તો તેઓ ભાવેશ પર ગુસ્સે થઈ ગયા અને તેને બદનામ કરવાનું કાવતરું કરવા લાગ્યા. તેના ભક્તોમાં બદનામ થઇ જવાના ડરથી ભાવેશે તેને રસ્તામાંહતી હટાવવાનું કાવતરું ઘડ્યું.

પોલીસે જણાવ્યું હતું કે તાંત્રિક ભાલેશે 50 ફેવીક્વિક ટ્યુબ ખરીદી હતી અને તેને બોટલમાં એકત્રિત કરી હતી. 15 નવેમ્બરની સાંજે તાંત્રિકે રાહુલ અને સોનુને બોલાવ્યા અને નિર્જન જગ્યાએ લઈ ગયા. અહીં બંનેએ શારીરિક સંબંધો બનાવવાનું શરૂ કર્યું. આ પછી તાંત્રિકે બંને પર ફેવિકવીક લગાવી દીધું, જેના કારણે બંને ફસાઈ ગયા અને તાંત્રિકે બંનેને છરી અને પથ્થરો વડે મારી નાખ્યા. આ પછી પોલીસે કોલ ડીટેઈલ અને સીસીટીવી ફૂટેજ દ્વારા તાંત્રિકની ધરપકડ કરી હતી.

Dharmik Duniya Team