Dharm

રસોડામાં ક્યારેય આ વસ્તુ ન રાખવી જોઈએ, ઘરમાં આવે છે દરિદ્રતા 

ઘરનું રસોડું એક એવી જગ્યા છે જ્યાં આપણા ભોજન બનાવીએ છીએ અને એંવું પણ કહેવામાં આવે છે કે રસોડામાં દેવી અન્નપૂર્ણાનો વાસ છે. એવું માનવામાં આવે છે કે રસોઈને સાફ રાખવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે, અને ઘરમાં ખુશાલી અને સકારાત્મકતા ઉર્જા બની રહે છે.

પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જેને ક્યારેય તમારા રસોડામાં ન રાખવી જોઈએ. જોઆવી વસ્તુઓ રસોડામા રાખવામાં આવે તો તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે. તો ચાલો જાણીએ કે રસોડામાં એવી કઈ વસ્તુ છે જેને ક્યારેય ન રાખવી જોઈએ.

કચરાનો ડબ્બો: કચરાનો ડબ્બો ક્યારેય રસોડામાં ન રાખવા જોઈએ. કચરાનો ડબ્બો કાયમ ઘરની બહાર જ રાખવો જોઈએ. એવું કરવાથી ઘરમાં દરિદ્રતા નથી આવતી અને ઘરમાં ખુશાલી અને હકારાત્મક ઉર્જા બની રહે છે અને ઘરમાં અને પરિવારમાં બરકત બની રહેશે. તેથી તમારે રસોડામાં કાયમ સાફ સફાઈ રાખવી જોઈએ અને કચરાના ડબ્બાને રસોડામાં ન રાખવો જોઈએ.