ચમત્કારિક શિવલિંગીબીજથી મેળવી શકો છો તમે સંતાન સુખ, આ રીતે કરો તેનો ઉપાય, ખુબ જ જાણવા જેવી માહિતી

દરેક વ્યક્તિ પોતાના પરિવારને આગળ વધારવા માંગે છે. તે ઈચ્છે છે કે તેમના સંતાનો થાય, એમની સાથે તે પોતાની જિંદગી વિતાવે, પરંતુ ઘણીવાર કોઈને કોઈ ખામીના કારણે ઘણા લોકોના આ સપના પૂર્ણ નથી થઇ શકતા. ત્યારે લકો દવા અને કેટલાક લોકો તો તંત્ર મંત્ર પાછળ પણ આનો ઉપાય શોધવા માટે લાગી જાય છે, છતાં પણ ઘણા લોકોને તેમાં સફળતા નથી મળતી, પરંતુ આયુર્વેદ પાસે તમામ સમસ્યાઓનું સમાધાન છે.

એવો જ એક ઉપાય છે શિવલિંગી બીજનો. એવું માનવામાં આવે છે કે આ બીજનો પ્રયોગ વધારે કારગર સાબિત થાય છે. ઋષિ મુનિઓનું માનવું છે કે સંતાન પ્રાપ્તિ માટે શિવલિંગી બીજ ખુબ જ અસરકારક છે. જો કે આ વાતનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ તો નથી, પરંતુ માન્યતા છે.

શિવલિંગી બીજનો પુરુષ અને મહિલાઓ બંને પ્રયોગ કરે છે તો તેમાં પુરુષના સ્પર્મમાં વધારો થાય છે. મહિલાઓ જો બાળકો પેદા કરવામાં સક્ષમ ના હોય તો તેને પણ સંતાન પ્રાપ્તિ થાય છે. જો મહિલાઓ સતત 21 દિવસ સુધી શિવલિંગી બીજનું સેવન કરે છે. તો તેને ત્યાં પુત્ર રત્ન પ્રાપ્ત થાય છે. એવું આયુર્વેદમાં માનવામાં આવે છે.

આદિવાસીઓનો એક સમુદાય છે પાતાલકોટ. તેમને આ પ્રકારની જંગલી જડી બુટ્ટીઓનું વિશેષ જ્ઞાન છે. તે શિવલિંગી બીજનો ઉપયોગ ખુબ જ કાળજીથી કરે છે. આ જડી બુટ્ટીઓનાં જનાકાર અનુસાર કોઈ મહિલાને માસિક ધર્મ સમાપ્ત થવાના 4 દિવસ બાદ તેને રોજ 7 દિવસ સુધી 5 શિવલિંગ બીજ ખવડાવે છે. જો કોઈ મહિલાને સંતાન નથી થતું તો તેને શિવલિંગીના બીજ સાથે તુલસી અને ગોળ સારી રીતે ભેળવીને ઔષધિના રૂપમાં આપવામાં આવે છે. જેના કારણે તેને બાળક થવાની સંભાવના વધી શકે.

આ ઉપરાંત સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનાર મહિલાઓએ શિવલિંગી પાનની ચટણી પણ વિશેષ રૂપે બનાવીને ખવડાવવામાં આવે છે, ઘણી મહિલાઓને તો તેના પાનને બેસન સાથે ભેળવી અને શાક બનાવીને પણ ખવડાવવામાં આવે છે. તેનાથી પણ તેને લાભ થાય છે અને તે જલ્દી જ ગર્ભધારણ કરે છે. આ બીજના સેવન કરવાના કારણે જન્મનાર બાળક પણ હૃષ્ટપુષ્ઠ અને તંદુરસ્ત રહે છે અને મહિલાઓને પ્રસવ દરમિયાન પીડામાં પણ રાહત મળે છે.

Dharmik Duniya Team