31 વર્ષ મોટા નેતા સાથે લગ્ન કરનાર આ 18 વર્ષની યુવતીની ભૂંડી હાલત થઇ, રાત્રે સુવા દેતો ન હતો અને મારી પર…..

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના ભૂતપૂર્વ સભ્ય અને લોકપ્રિય ટેલિવિઝન હોસ્ટ આમિર લિયાકતનું 49 વર્ષની વયે કરાચીમાં રહસ્યમય સંજોગોમાં અવસાન થયું હતું. સ્થાનિક મીડિયા અનુસાર, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના નેતા ખુદાદ કોલોની સ્થિત તેમના ઘરે બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા અને તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમનું મૃત્યુ થયું હતું.

તમને જણાવી દઈએ કે આમિર લિયાકત સાથે જોડાયેલી એક મીમ પણ સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ છે, જેને બધાએ જોઈ જ હશે. તેની તસવીરો અને વીડિયોનો વ્યાપકપણે મેમ્સ તરીકે ઉપયોગ થાય છે. આમિર લિયાકતના ત્રીજા લગ્ન વિવાદોમાં આવી ગયા હતા. દાનિયાએ આમિર સાથે છૂટાછેડા માંગ્યા અને આ માટે કોર્ટમાં અરજી પણ દાખલ કરી છે. જે બાદ આમિરે દાનિયાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધી છે

અને પોતાની સફાઇમાં એક બાદ એક વીડિયો જારી કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં આમિરે પોતાનાથી 31 વર્ષ નાની દાનિયા સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. તે સમયે બંનેના લગ્નની ઘણી ચર્ચાઓ થઇ હતી. જો કે લગ્નના 4 મહિના બાદ જ તેમની વચ્ચે અંતરના સમાચાર આવવા લાગ્યા.

છૂટાછેડાની અરજી દાખલ કરતી વખતે દાનિયાએ કહ્યું હતું કે આમિર પહેલા જેવો નથી. તે શેતાન કરતાં પણ ખરાબ છે. મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં દાનિયાએ કહ્યું હતું કે, ‘તેણે મારા પર ઘણા અત્યાચારો કર્યા છે. એણે મને થોડા દિવસો સુધી રૂમમાં બંધ રાખી.ભોજન સમયસર મળતું ન હતુ, આખી રાત જાગતા રહેતા. હું બાળક છું, હું એટલી વૃદ્ધ નથી. તે મારી ઈર્ષ્યા કરતો. નોકર કે મીડિયાની નાની નાની વાતોથી તેને ખરાબ લાગતું અને તે આવીને મારી સાથે દલીલો કરતો. જેમાં તેણે મને ગોળી મારી દેવાની ધમકી પણ આપી હતી. તેણે મારું ગળું પણ દબાવ્યુ હતુ. મને લાગ્યું કે મને કોઈ ગુનાની સજા મળી રહી છે.

જો કાલે મને કે મારા પરિવારને કંઈ થશે તો તેના માટે આમિર લિયાકત જવાબદાર રહેશે. ત્યાં આમિર લિયાકત પણ ખુલ્લેઆમ તેના બચાવમાં આવ્યો છે. એક છોકરા સાથેની દાનિયાની ઓડિયો ટેપ રિલીઝ કરતા આમિરે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે હું અલ્લાહ અને તેના મેસેન્જરને સાક્ષી બનાવીને લીગલ નોટિસ મળ્યા બાદ મારા બચાવમાં ચોક્કસ જવાબ આપીશ.

દાનિયાની ટીકા કરતા લિયાકતે લખ્યું કે, ‘તમે એટલા બહાદુર છો કે 15 વર્ષની ઉંમરે છૂટાછેડા લઈ રહ્યા છો, હવે હું તને અનફોલો કરું છું.’ છૂટાછેડા સિવાય દાનિયાએ ફેમિલી કોર્ટમાં અને આમિર વિરુદ્ધ ઘણા કેસ દાખલ કર્યા છે. તેની અરજીમાં, દાનિયાએ કોર્ટને ભલામણ કરી છે કે તેને આમિરને રૂ. 11.5 કરોડથી વધુની હકદાર મેહર, ઘર અને ઘરેણાં આપવાનો આદેશ આપવામાં આવે. આ કેસની આગામી સુનાવણી 7 જૂને થવાની છે.

49 વર્ષીય આમિર 18 વર્ષની દાનિયા શાહ સાથે લગ્ન કર્યા બાદ લાંબા સમયથી ચર્ચામાં હતો. બંનેના રોમેન્ટિક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. લગ્નના થોડા દિવસો સુધી બંને મીડિયામાં હતા અને ખુલ્લેઆમ એકબીજાના વખાણ કરતા હતા. ઘણીવાર બંને એવી પોસ્ટ કરતા હતા જેમાં તેઓ એકબીજાના પ્રેમમાં ખોવાયેલા જોવા મળતા હતા.

કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં સૈયદા દાનિયા શાહે આરોપ લગાવ્યો છે કે આમિર લિયાકતે લોકોને વિદેશ મોકલવા માટે તેને ગંદા વીડિયો બનાવવા માટે દબાણ કર્યું હતું. જ્યારે તેણે આવું કરવાની ના પાડી તો તેણે પાંચ દિવસ સુધી એક રૂમમાં કેદ કરી દીધી. તેણે એમ પણ કહ્યું કે આમિર લિયાકત તેને અન્ય પુરુષોની સામે આવવા માટે પણ દબાણ કરતો હતો. આટલું જ નહીં સૈયદા દાનિયા શાહે દાવો કર્યો હતો કે આમિર લિયાકત નપુંસક છે

અને ડ્રગ્સનું સેવન કરે છે. તેણે આરોપ લગાવ્યો હતો કે લિયાકતે તેની સાથે મારપીટ કરી હતી. તેણે લિયાકત સાથે વિતાવેલા સમયની તુલના નર્ક સાથે કરી હતી. નેતા આમિર લિયાકતે પણ ખૂલીને પોતાનો બચાવ કર્યો છે. એક છોકરા સાથે દાનિયાની ઓડિયો ટેપ જાહેર કરીને નેતાએ તેની પોસ્ટમાં લખ્યું છે કે અલ્લાહને સાક્ષી માનીને કાયદાકીય નોટિસ મળ્યા પછી પોતાના બચાવમાં જવાબ જરૂર દાખલ કરીશ.

સોશિયલ મીડિયા પર સ્ટોરીમાં પહેલી અને બીજી પત્નીનાં વખાણ કરતાં આમિરે કહ્યું છે કે જોકે તે બંને સાથે મારા તલાક નહોતા થયા, પણ તે બંને ઘણી સારી હતી, મારી ઈજ્જત આ રીતે બરબાદ નહોતી કરી. લિયાકતે કહ્યું હતું કે તેમની પહેલી બંને એક્સ વાઇફે તેમના નામથી મારું નામ હટાવ્યું હતું અને પછી મારી પાસે તલાક માગ્યા હતા.

દાનિયાની નિંદા કરતાં આમિરે કહ્યું હતું કે તું એટલી બહાદુર છે કે 15 વર્ષની ઉંમરમાં તલાક લઈ રહી છે, હવે હું તને અનફોલો કરું છું. તમને જણાવી દઈએ કે છૂટાછેડા સિવાય પણ દાનિયાએ ફેમિલી કોર્ટમાં આમિરના વિરુદ્ધ ઘણા કેસ નોંધાવ્યા છે. પોતાની અરજીમાં દાનિયાએ કોર્ટને એવી પણ ભલામણ કરી છે કે કોર્ટ આમિરને 11.5 કરોડથી વઘુ કેશ, ઘર અને દાગીના આપવાનો આદેશ કરે. આ કેસની સુનાવણી હવે 7 જૂને થવાની છે.

પાકમાં છેલ્લા ૩ મહિનામાં આ મેટર પણ ઘણી ચર્ચા થઇ. 49 વર્ષના નેતાએ 18 વર્ષની સુંદર દાનિયા સાથે નિકાહ કર્યા પછી ઘણા સમય સુધી તેઓ ચર્ચામાં રહ્યા હતા. બંનેના રોમેન્ટિક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થયેલા હતા. નિકાહના ઘણા દિવસો સુધી બંને મીડિયામાં છવાયેલાં રહ્યાં હતાં. ઘણી વખત બંને એવી જ પોસ્ટ અપડેટ કરતા હતા ,જેમાં તે બંને એકબીજાના પ્રેમમાં ખોવાયેલાં દેખાતાં હતાં. બંનેની ઉંમર વચ્ચેનો તફાવત અને પ્રેમના ઈઝહાર પર પણ ઘણાં મીમ્સ બન્યાં હતાં.

Team Dharmik