મહિલાઓને ભૂલથી પણ ન બોલાવો આ બે નામથી, નહીં તો નારાજ થાય છે માં લક્ષ્મી

હિન્દૂ ધર્મમાં મહિલાઓને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે મહિલાઓનું ક્યારેય પણ અપમાન ન કરવું જોઈએ અને ભૂલથી પણ આ બે શબ્દોથી સંબોધીને  ક્યારેય મહિલાને બોલાવવી ન જોઈએ. આવું કરવાથી માં લક્ષ્મી નારાજ થઇ શકે છે. આવો તો જાણીએ કે ક્યાં બે શબ્દોથી મહિલાને બોલાવવાથી ગંભીર પરિણામ ભોગવવું પડે છે.

1. દુનિયામાં દરેકને પોત-પોતાની મજબૂરીઓ હોય છે. એવામાં ઘણી મજબુર મહિલાઓ પોતાનું ઘર ચલાવવા ખોટા રસ્તા પર ચાલી નીકળે છે. જણાવી દઈએ કે કોઈ મહિલા વૈશ્યા પણ કેમ ન હોય તેને પોતાને વૈશ્યા શબ્દ સાંભળવો બીકલુલ પણ પસંદ નથી હોતો. અને ભૂલથી પણ આવી મહિલાઓને આ શબ્દથી સંબોધિત ન કરવી જોઈએ. આવું કરવાથી તમને બદ્દ્દુવા લાગી શકે છે અને લક્ષ્મી પણ નારાજ થઇ શકે છે જેથી તમારી આર્થીક સ્થિતિ બગડી શકે છે.

2. શાસ્ત્રોના આધારે કોઈપણ મહિલાને બાંઝ(વાંજણી, માં ન બની શકતી હોય તેવી સ્ત્રી)કહીને ક્યારેય પણ બોલાવવી ન જોઈએ. દરેક સ્ત્રી માં બનવા ઇચ્છતી જ હોય છે પણ મહિલાની અંદર પ્રાકૃતિક ખામીને લીધે તેને માં બનવાનું સુખ પ્રાપ્ત નથી થતું.

મહિલાઓને આવા નામથી બોલાવવાથી માં લક્ષ્મી ત મારા પર નારાજ થઇ શકે છે અને તમારા ઘરની સુખ-શાંતિ અને સંપત્તિ પણ છીનવાઈ જાય છે.

Team Dharmik