સ્ત્રીના આ અંગ મોટા મોટા હોય તો તે છે નસીબદાર, જીવનમાં પ્રેમથી લઈને પૈસા બધું જ મળશે

સમુદ્ર શાસ્ત્રને જ્યોતિષ શાસ્ત્રનું જ એક અંગ માનવામાં આવે છે. સનાતન ધર્મમાં મહિલાઓને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, જે ઘરમાં મહિલાઓને સમ્માન આપવામાં આવે છે ત્યાં સુખ-આનંદ અને સમૃદ્ધિ હંમેશા રહે છે. આ સાથે જ અહીં દેવી-દેવતાઓનો વાસ હોય છે. સમુદ્રશાસ્ત્રમાં મહિલાઓના અંગ વિષે વિસ્તૃત જાણકારી આપી છે. જેમાં મહિલાઓના વાળથી લઈને પગ સુધીએ ફળ વિષેની જાણકારી આપી છે. તમે મહિલાઓના શરીરના અંગોને જોઈને કહી શકો છો કે ભાગ્યશાળી છે કે નહીં.

સમુદ્રશાસ્ત્ર અનુસાર, જે મહિલાઓની આંખ મોટી છે તે ઘણીં દયાળુ પ્રવૃત્તિની હોય છે. આ મહિલાઓની અંદર દાન અને પરોપકારની ભાવના હંમેશા રહે છે. તે પોતાની સાથે-સાથે પરિવારનું પણ સારું ધ્યાન રાખે છે. આ મહિલાના જે ઘરમાં લગ્ન થાય છે. તે ઘરમાં ધનની કોઈ સમસ્યા નથી રહેતી.

જે મહિલાની કપાળ મોટું હોય છે તે શુભ માનવામાં આવે છે. આ મહિલાઓ જીવનની દરેક સમસ્યાનો આસાનીથી સામનો કરી શકે છે. આ મહિલાઓ પરિવારની જેમ જ બીજાની રક્ષા કરે છે. મોટા કપાળ વાળી મહિલાઓ બહુ જ સમજદાર હોય છે અને દરેક કાર્યમાં સફળ થાય છે.

મહિલાઓના લાંબા વાળ હોવા ભાગ્યશાળી માનવામાં આવે છે. આ મહિલાઓને ભાગ્યથી બધું સુખ અને આનંદ મળે છે. આ પ્રકારની મહિલાઓ ક્યારે પણ સપનાની દુનિયામાં નથી રહેતી. આ પ્રકારની મહિલા સાફ અને સુલઝ વિચારની હોય છે. મોટા વાળ વારી મહિલાઓ મેનેજમેન્ટની સારી યોગ્યતા ધરાવે છે.

લાંબા પગની મહિલાઓ હજુ પણ શુભ માનવામાં આવે છે. જે મહિલાઓના લાંબા પગ હોય છે. તેને માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. આ મહિલાઓના લગ્ન જે ઘરમાં થાય છે તે ઘરમાં ક્યારે પણ ધનની કમી નથી.

સમુદ્રશાસ્ત્ર અનુસાર, જે મહિલાનું ગળું સામાન્યથી લાંબુ હોય છે. આ મહિલાઓને લકઝરીયસ સુખ ભોગવે છે. આ પ્રકારની મહિલાઓ પરિવારના સુખ માટે તનતોડ મહેનત કરે છે. અને આ મહિલાઓ સફળ થાય છે. આ મહિલાઓનું દામ્પત્ય જીવન ઘણું સુખમય રહે છે. આ પ્રકારની મહિલાઓ કોઈ પર ઉપર નિર્ભર નથી રહેતી.

સ્ત્રીનો છાતીનો ભાગ મોટો હોય તો તેને શુભ લક્ષણ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે નાના Brest દુઃખ અને મુશ્કેલીઓનું કારણ છે. જ્યારે મોટી છાતી સુખ, સારા નસીબ અને સંપત્તિનું સૂચક છે. આ જ કારણ છે કે પ્રાચીન કાળથી પ્રતિમા દેવીમાં ઉભરેલી છાતી બતાવવામાં આવી છે.

આ સાથે, સમુદ્રશાસ્ત્રમાં સ્નાયુબદ્ધ અને જાંઘને સારા નસીબની નિશાની તરીકે પણ માનવામાં આવે છે. આ જાંઘવાળી સ્ત્રીઓ ખૂબ નસીબદાર હોય છે અને તે જ સમયે તેમના પતિનો સંપૂર્ણ પ્રેમ અને સ્નેહ મેળવે છે.

Duniya Dharmik