આ મંત્રોના જાપથી તમે બની શકશો કરોડપતિ

શાસ્ત્રોમાં ઘણા એવા મંત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના જાપથી વ્યક્તિ કરોડપતિ પણ બની શકે છે. નિયમોનુસાર મંત્રોનો જાપ તમને કરોડપતિ બનાવવાની તાકાત રાખે છે.

ગુરુવારનો દિવસ ભગવાન કૃષ્ણનો દિવસ માનવામાં આવે છે. શાસ્ત્રોના આધારે આ દિવસે ભગવાનની પૂજાની સાથે સાથે અમુક મંત્રોનો જાપ કરવામાં આવે તો શ્રીકૃષ્ણ પ્રસન્ન થઈને તમારી સમસ્યાઓનો અંત કરે છે. શ્રીકૃષ્ણનો આ મહામંત્ર તમને ધનવાન બનાવી દેશે.

મંત્ર-  ऊं श्रीं नमः श्रीकृष्णाय परिपूर्णतमाय स्वाहा

શાસ્ત્રોના આધારે 17 અક્ષરો વાળો આ મંત્ર મહાશક્તિશાળી અને સર્વ સિદ્ધ માનવામાં આવ્યો છે. એવું પણ કહેવામાં આવે છે કે આ મંત્રનો પાંચ લાખ વાર જાપ કરવાથી આ મંત્ર સિદ્ધ થઇ જાય છે અને જે વ્યક્તિ આ મંત્રને સિદ્ધ કરી લે છે તે ધનવાન થઇ જાય છે અને તેના પર હંમેશા કૃષ્ણની કૃપા બનેલી રહે છે.

મંત્ર- गोवल्लभाय स्वाहा

7 અક્ષરોવાળો આ મંત્ર દરેક મનોકામના પૂર્ણ કરવાની તાકાત રાખે છે. જ્યોતિષોના આધારે આ મંત્રનો જાપ સવા લાખ વાર કરતા મંત્ર સિદ્ધ થઇ જાય છે અને વ્યત્કિનું ધનવાન બનવાનું સપનું ખુબ જ જલ્દી પૂર્ણ થઇ જાય છે.

અન્ય પણ કૃષ્ણના બીજા મંત્રો છે જે તમને મદદરૂપ થઇ શકે છે.

1. कृं कृष्णाय नम:

2. गोकुल नाथाय नम:

3. क्लीं ग्लौं क्लीं श्यामलांगाय नम:

4. ॐ नमो भगवते वासुदेवाय नम:

5. कुंभ के बारे में कितना जानते हैं आप !

Team Dharmik