સુહાગરાત પર દુલ્હનનો ઘુંઘટ ઉઠાવતા જ નીકળી ગઇ ચીસ, પતિ બોલ્યો પત્ની તો…

સુહાગરાત પર સુંદર બૈરું ના ના કરતુ હતું, ઘુંઘટ ઉઠાવતા જ ઉડ્યા દુલ્હાના હોંશ, જાણો પૂરો મામલો

ઉત્તરપ્રદેશમાં એટા જિલ્લાના જૈથરામાં એક પરિવારના લગ્નની ખુશીઓ પહેલા દિવસે જ ગમમાં બદલાઇ ગઇ. સુહાગરાત પર પતિએ તેની પત્નીનો ઘુંઘટ ઉઠાવ્યો તો તેના હોંશ ઉડી ગયા. પતિએ જ્યારે તેની સાથે વાતચીત કરવાની કોશિશ કરી તો પત્નીએ ના કહી દીધી. બાદમાં દુલ્હાને જાણ થઇ કે તેના જેની સાથે લગ્ન થયા છે તે અસલમાં મહિલા નહિ, પણ કિન્નર છે. આ સાંભળી તો પતિ તેના હોંશ ખોઇ બેઠો. પીડિતે દુલ્હન અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલો થાણા જૈથરાના એક નગરનો છે.

ફરિયાદ નોંધાવતી વખતે પીડિતે જણાવ્યું કે તેના લગ્ન મનોકામના સિદ્ધ દુર્ગા મંદિર સ્કૂલ બ્લોક પાર્ટ-2 શંકરપુર દિલ્હી 3 મેના રોજ નક્કી થયા હતા, જે દરમિયાન યુવતીના પરિવારજનોએ કંઈપણ જણાવ્યું ન હતું. લગ્નની જાન સાથે દિલ્હી પહોંચ્યા અને વિદાય પછી બીજા દિવસે દુલ્હન સાથે તેઓ ખુશીથી ઘરે પહોંચ્યા. રિવાજ બાદ મહિલાઓએ પીડિતને સુહાગરાત માટે રૂમમાં મોકલ્યો હતો. આ દરમિયાન પીડિતને તેની પત્ની સાથે વાત કરવાનો મોકો મળ્યો.

આ દરમિયાન પત્નીએ શારીરિક સંબંધ બાંધવાની ના પાડી દીધી હતી. પહેલા દિવસે પીડિત રાજી થઈ ગયો, બીજી રાત્રે ફરીથી પત્ની સાથે સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો, પત્નીએ ના પાડી અને પછી વાસ્તવિકતા સાંભળીને પીડિત ચોંકી ગયો. પત્નીએ સંબંધ રાખવાની ના પાડી અને પોતાને કિન્નર ગણાવી. પીડિતને કહેવામાં આવ્યું કે તેના પરિવારના સભ્યોએ પીડિતથી કિન્નર હોવાની હકીકત છુપાવી હતી, તે આ સાંભળીને ચોંકી ગયો હતો,

આરોપ છે કે પાંચ દિવસ પછી આરોપી પત્ની, સાસુ, સાળી, સસરા આવીને દાગીના, પૈસા લઈને ભાગી ગયા. પીડિતે દાગીના, પૈસા માંગ્યા. આરોપીઓએ તેના પર હુમલો કરી ઇજા પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. ત્યારે પીડિતે આ મામલે હવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, પોલીસે પીડિતની ફરિયાદના આધારે રિપોર્ટ નોંધીને તપાસ શરૂ કરી છે.

Team Dharmik