સ્ત્રીનું આ અંગ હોય છે સૌથી પવિત્ર, જાણીને હેરાન રહી જશો તમે

ગુપ્ત માહિતી: લોકોને ખબર જ નથી કે યુવતીનું આ સુંદર અંગ હોય છે પવિત્ર

હિન્દૂ માન્યતાઓના આધારે જ્યારે કોઈ ઘરમાં એક દીકરીનો જન્મ થાય છે, તો લોકો તેને માં લક્ષ્મીનું સ્વરૂપ માનીને સંબોધિત કરે છે. બાળપણથી જ સ્ત્રીઓને દેવી સમાન માનવામાં આવે છે.

મહિલાઓ વિશે કહેવામાં આવે છે જે તે કરુણા અને મમતાની ભાવનાઓથી પરિપૂર્ણ હોય છે, જે પણ ઘરના લોકો પોતાની હુને સુખથી નથી રાખતા તેઓની ખુશીઓ પણ છીનવાઈ જાય છે અને ઘરમાં નકારાત્મક્તાનો પ્રવેશ થાય છે. આ સિવાય જે ઘરમાં સ્ત્રીનું અપમાન કરવામાં આવે છે તેઓના ઘરમાંથી સુખ સમૃદ્ધિ પણ ચાલી જાય છે અને આવા ઘરમાં માં લક્ષ્મી ક્યારેય પણ વાસ નથી કરતી. જ્યારે એક સ્ત્રી લગ્ન કરીને સાસરે જાય છે ત્યારે લક્ષ્મીના આગમન સમાન તેનો ગૃહ પ્રવેશ કરવામાં આવે છે.

મહિલાઓ જો કે પ્રેમની દેવી માનવામાં આવે છે, પણ મહિલાઓના અમુક અંગો એવા છે જે પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. જો કે શાસ્ત્રોમાં સ્ત્રીઓના બધા જ અંગો પવિત્ર માનવામા આવે છે. જેના માટે સંસ્કૃતમાં એક શ્લોક પણ છે જેનો અર્થ એ છે કે જ્યાં સ્ત્રીની પૂજા કરવામાં આવે છે ત્યાં ભગવાન વાસ કરે છે જ્યા આવું કરવામાં નથી આવતું ત્યાં ભગવાન ક્યારયે પણ વાસ કરવા નથી આવતા. હાલના ટાઈમમાં બધા જ લોકોને ખબર તો હદે જ કે કોઈપણ ઘર મા સ્ત્રી ને ઘર ની લક્ષ્‍મી તરીકે પૂજવા મા આવે છે તથા સ્ત્રીને લક્ષ્‍મી સ્વરૂપ માનવામાં આવે છે

અને પરમ પૂજનીય લક્ષ્‍મી માતા તરીકે નુ સન્માન આપવા મા આવે છે પણ અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે આપણા હિંદુ સમાજ અને સાથે જ ધર્મમાં મા અને સ્ત્રીને દેવીનુ બિરુદ આપવામાં આવ્યું છે. તેને આદ્યશક્તિ નુ સ્વરૂપ પણ ગણવામા આવે છે અને પ્રભુ એ પણ સૃષ્ટિ નુ એવુ સર્જન કર્યુ છે કે સ્ત્રી વિના આ સંસાર ની સંરચના અધૂરી રહે. જ્યારે પણ કોઈ ના ઘરે પુત્રી નો જન્મ થાય એટલે લક્ષ્‍મીજી આવ્યા તેમ કહેવામા આવતું હોય છે અથવા તો દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે.

અને જે દિવસે આ દીકરી મોટી થઈ જાય છે અને સાથે જ જ્યારે પણ પુત્રી ને લગ્ન બાદ સાસરે વળાવવા મા આવે છે ત્યારે તેના પગલાઓ ને લક્ષ્‍મીજી નુ આગમન થયુ એવુ માનવા મા આવે છે અને તેના સાસરી વાળા તેનું કંકુના પગલાંથી સ્વાગત પણ કરે છે અને આપણા વેદોમા પણ આ વિશે ઉચ્ચારણ થયેલુ છે કે યત્ર નારયેસ્તુ પૂજયન્તે અને તત્ર રમન્તે દેવતા. અને મતલબ એ છે જે ઘરમા સ્ત્રીને પૂજાય છે અને જે ઘરમાં દીકરીને માંન આપવામાં આવે છે તે ઘર મા દેવતાઓ નો વાસ હોય છે એવું પણ કહેવામાં આવ્યું છે અને આ ઉપરાંત આ શાસ્ત્રો મા એવુ પણ લખ્યુ છે કે એક સ્ત્રી લગ્ન બાદ પોતાના પતિ નુ નસીબ પણ બદલી શકે છે અને સ્ત્રી ધારે એ કામ કરી શકે છે અને ઘરમાં ખુશીઓ લાવી શકે છે.

શાસ્ત્રો માં આ કહેવાયું છે જો કોઈ માણસ સ્ત્રી ના એક ખાસ અંગ ને અડી લે છે તો તે વ્યક્તિ મુસીબત માં પડી જાય છે. તમને જણાવી દઈએ કે શાસ્ત્રો માં જે કોઈ કામ ને કરવાથી લોકો ને મનાઈ કરી છે જો તે કામ કોઈ વ્યક્તિ કરે છે તો એવામાં તે વ્યક્તિ ને તેના ખરાબ પરિણામ ભોગવવા પડે છે. શાસ્ત્રો ના મુજબ જો આપણે યુવતીના આ ખાસ અંગ ને અડી લે છે તો આપણને તેનું નુક્શાન ઉઠાવવું પડે છે.

બની શકે કે આ માહિતીથી તમે જાણતા હોવ તો પણ જણાવી દઈએ કે યુવતીની બેલી બટનને શરીર નો સૌથી પવિત્ર ભાગ માનવામાં આવે છે. શરીર નું સૌથી પવિત્ર ભાગ માનવાના કારણે એવું કહેવામાં આવે છે કે સ્ત્રી ની નાભી ને કોઈ વ્યક્તિ ને પોતાના હાથો થી ના અડવું જોઈએ. જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ સ્ત્રી ની નાભી ને અડી લે છે તો એવામાં દેવી કાલી તે વ્યક્તિ ને સજા આપે છે. તમને જણાવી દઈએ કે સ્ત્રીઓ ની નાભી માં દેવી કાલી નો વાસ હોય છે. તેની સાથે જ સાથે સ્ત્રીઓ ની નાભી માં દેવી કાલી ની બધી શક્તિઓ પણ વિરાજમાન હોય છે.

Team Dharmik