ગુજરાતનો ફેમસ ઝવેરી ઇંદોરના સુંદર બૈરાં સાથે ન કરવાની જગ્યાએ ઘપાઘપ કરતો, 27 વર્ષ નાની પત્ની ચાલી ગઈ કોર્ટમાં

27 વર્ષ નાની ખુબસુરત યુવતીએ ગુજરાતના જવેલરીને પરણી ગઈ, પતિ ના નાખવાની જગ્યાએ નાખતો, બિચારી પત્નીએ દુઃખ બહુ સહન કર્યું ને છેલ્લે

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર મહિલાઓ અને પરણિતાઓ પર અત્યાચાર થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણીવાર પતિ અને પત્ની વચ્ચે અણબનાવ થતો હોય છે અને આવા કેટલીકવાર કોર્ટ સુધી પણ પહોંચી જતા હોય છે, જેમાં ઘણીવાર બંનેના છૂટાછેડા પણ થતા હોય છે. જો કે, કેટલીકવાર એવું બને છે કે, પતિ કે સાસરિયા દ્વારા પરણિતાને ઘણી પ્રતાડિત કરવામાં આવે છે. એક વિચિત્ર ઘટના સામે આવી છે, MP સ્ટેટના ઈન્દોરમાં એક મહિલાએ અપ્રાકૃતિ સેગસ  ની રવાડે ચઢેલા પતિના દાંત જપ્ત કરાવ્યા છે.

મહિલાના એકવાર ડિવોર્સ થઈ ચૂક્યા છે. તેણે 27 વર્ષ મોટા વ્યક્તિ સાથે બીજા લગ્ન કર્યા હતા. પત્નીએ પોતાના બીજા પતિ પર આરોપ લગાડ્યો છે કે છે કે તે અનનેચરલ X કરવાની આદત પડી ગઈ છે. લગ્નની પહેલી રાત્રે જ તેણે ખોટી રીતે સંબંધ બાંધતો હતો. જ્યારે તે ના પાડતી તો પતિ જીવથી મારી નાખવાની ધમકી આપતી હતી. હાલ એક એવો જ મામલો સામે આવ્યો છે મધ્ય પ્રદેશના ઇન્દોરમાંથી જ્યાં એક મહિલાએ અકુદરતી સંબંધના આદિ બની ગયેલા  67 વર્ષના પતિ વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. આ મહિલાના અગાઉ છૂટાછેડા થઈ ચૂક્યા છે. તેણે પોતાનાથી 27 વર્ષ મોટા પુરુષ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન તેના પરિવારજનોએ કરાવ્યા હતા.

પીડિત પત્નીએ ઈન્દોર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેનો પતિ તેના કરતા 27 વર્ષ મોટો છે અને તેને અકુદરત સંબધ બાંધવાની આદત છે. પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે હનીમૂનની રાતથી જ પતિના તેની સાથે અપ્રાકૃતિ સંબધો હતા. પરિવારના સભ્યો દ્વારા તેના લગ્ન ગયા વર્ષે 28 ઓક્ટોબરે ગુજરાતમાં રહેતા એક મોટા ઝવેરી સાથે થયા હતા.

પીડિતાએ પોલીસને એમ પણ જણાવ્યું કે પતિની બત્રીસી નકલી છે અને તેણે ખોટા દાંત વડે તેના અંગત ભાગને બચકા ભર્યા હતા.જેના નિશાન પણ પીડિતાએ પોલીસને બતાવ્યા હતા. જ્યારે પોલીસે મેડિકલ કરાવ્યું ત્યારે ઘાની પુષ્ટિ થઈ હતી અને ત્યારબાદ પોલીસે કેસ નોંધ્યો અને આરોપીની ધરપકડ કરી.

પીડિત મહિલાના જણાવ્યા અનુસાર જ્યારે તેણીએ આરોપી પતિના કાર્યોનો વિરોધ કર્યો, ત્યારે આરોપી તેના પરિવારને મારી નાખવાની ધમકી આપતો હતો. આરોપી પતિ કહેતો હતો કે તે બહુ મોટો માણસ છે, તેનો કરોડો રૂપિયાનો બિઝનેસ છે અને જો તે આ અંગે કોઈને કહેશે તો ગુજરાતમાં બેસીને ઈન્દોરમાં પીડિતાના પરિવારને મારી નાખશે. ધરપકડ બાદ આરોપી પતિએ જામીન માટે તમામ પ્રયાસો કર્યા પરંતુ તેને કોર્ટમાંથી જામીન મળ્યા ન હતા. પીડિતાએ કોર્ટમાં અપીલ કરી છે કે, તેનો પતિ દુષ્ટ છે અને તેને સરળતાથી છોડવામાં ન આવે.

Team Dharmik