ગાયના આ અંગને ચુપચાપ સ્પર્શ કરો, ગરીબી અને પૈસાની સમસ્યા થઈ જશે દૂર

સંસારમાં સૌથી પ્રાચીન ગ્રંથ વેદ છે અને વેદોમાં ગાયનું મહત્વ અને ગાયના અંગ-પ્રત્યંગમાં દિવ્ય શક્તિઓ હોવાનું વર્ણન કરવામાં આવ્યું છે. શાસ્ત્રના આધારે ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ હોવાનું જણાવવામાં આવ્યું છે.આ સિવાય ગાયને પવિત્ર પ્રાણી પણ માનવામાં આવે છે અને માતાનો દરજ્જો પણ મળેલો છે.

ગાયના શરીરના દરેક અંગોનું ધાર્મિક મહત્વ છે અને તેનાથી લોકોને થનારા ફાયદા વિશે પણ જણાવવામાં આવ્યું છે. ગાયના છાણમાં લક્ષ્મી, ગૌમૂત્રમાં ભવાની, ચરણોના આગળના ભાગમાં આકાશકારી દેવતા, તેના અવાજમાં પ્રજાપતિ અને તેના આંચળમાં સમુદ્ર વાસ હોય છે.ગાયના શીંગડામાં ભગવાન શંકર અને વિષ્ણુ, ગાયના ઉદરમાં કાર્તિકેય, મસ્તકમાં બ્રહ્મા, કપાળ પર રુદ્ર, શીંગડાના આગળના ભાગમાં ઇન્દ્ર,

બંને કાનોમા અશ્વિની કુમાર, આંખમાં સૂર્ય અને ચંદ્ર, દાંતોમાં ગરુડ, જીભમાં સરસ્વતી, ગુદામાં દરેક તીર્થ, મૂત્ર સ્થાનમાં ગંગાજી, રોમકૂપમાં ઋષિ ગાન, પૃષ્ઠભાગમાં યમરાજ, દક્ષિણ પાર્શ્વમાં વરુણ એન કૂબેર, વામ પાર્શ્વમાં મહાબલી યક્ષ, મુખની અંદર ગંધર્વ, નાસિકાના આગળના ભાગમાં સર્પ, આંગળીઓના પાછળના ભાગમાં અપ્સરાઓ બિરાજમાન છે. આ સિવાય ગયાની પૂંછડીમાં હનુમાનજીનો વાસ હોવાનું માનવામાં આવે છે.

શાસ્ત્રોના આધારે જો કોઈને ખરાબ નજર લાગી જાય તો માથા પર પૂંછડી ઉતારવાથી ખરાબ નજર પણ ઉતરી જાય છે. આ સિવાય પંડિતોના આધારે જે જગ્યા પર ગાય ઉભી રહીને નિરાંતે શ્વાસ લે છે, ત્યાંનું વાસ્તુદોષ પણ દૂર થઈ જાય છે. માનવામાં આવે છે ગાયના પગમાં લાગેલી માટીનું તિલક કરવાથી તીર્થ સ્નાનનું પુણ્ય મળે છે. ગાયને હંમેશાથી દેતાઓની પ્રતિનિધિ માનવામાં આવી છે.

તીર્થોમા સ્નાન કરવાથી, બ્રહ્મણોને ભોજન કરાવવાથી, વ્રત-ઉપવાસ કરવાથી જપ-તપ, યજ્ઞ અને દાનપુણ્ય કરવાથી જે પુણ્ય મળે છે તે માત્ર ગાયને લીલો ચારો ખવડાવવાથી જ મળી જાય છે.ગાયને ચારો ખવડાવવાથી 33 કરોડ દેવતાઓને ભોગ લાગી જાય છે.

જે વ્યક્તિ ગાયની રોજ પૂજા કરે છે અને તેના માથા પર હાથ ફેરવે છે તો તેના જીવનની દરેક સમસ્યાઓ ગાય માતા હરિ લે છે. કહેવામાં આવે છે કે જે વ્યક્તિના હતાહની રેખાઓનું ભાગ્ય કમજોર હોય તો હાથમાં ગોડ રાખીને માતને જીભથી ચટાવે તો તેની ભાગ્ય રેખા પણ ખુલી જાય છે અને જીવનના દરેક દુઃખોનું નિવારણ આવી જાય છે.

આ સિવાય ગાયની પૂજા કરવાથી નવે નવ ગ્રહ શાંત થઇ જાય છે. દોષથી પણ છુટકારો મળે છે. ગૌ સેવાથી દુઃખ-દુર્ભાગ્ય દૂર થાય છે અને સમૃદ્ધિ આવે છે. ગાયની સેવાથી દે વી-દેવતાઓ હંમેશા પ્રસન્ન રહે છે. તે પરિવારમાં અન્ન-ધનની ક્યારેય ખામી નથી આવતી.

Team Dharmik