લગ્નના 20 વર્ષ પછી આ દંપતીને માતા મોગલે એકસાથે બે દીકરીઓ અને એક દીકરો આપ્યો, પરિવાર ખુશીથી ઝૂમી ઉઠ્યો

ઘણીવાર કેટલાક દંપતીઓ લગ્નના અનેક વર્ષો પછી પણ માતા-પિતા નથી બની શકતા હોતા. ત્યારે તેઓ કોઇ દવા કરાવી અથવા તો બાધા રાખી સંતાન સુખ પ્રાપ્ત કરતા હોય છે. માં મોગલના પરચા અપરંપરા છે. તેમનું નામ લેવા માત્રથી જ ભકતોના બધા દુઃખ દૂર થઇ જતા હોય છે. માં મોગલે આજ સુધી પોતાના લાખો ભકતોના દુઃખ દૂર કર્યા છે. તેમણો લાખો ભકતોનું જીવન સુધારી દીધું છે.

માં મોગલના દરવાજે આવેલા એક દંપતીને લગ્નના 20 વર્ષ પછી એકસાથે બે દીકરીઓ અને એક દીકરો થયો હતો. દંપતીના લગ્નના 15 વર્ષથી વધુનો સમય વીતી ગયો હતો છત્તાં પણ તેમને કોઈ બાળક નહોતું થતું. બાળકો ના હોવાથી તે ખુબજ દુઃખી રહેતા હતા. સંતાન માટે દંપતીએ ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેમને નિરાશા જ મળી. આખરે તેમણે માં મોગલની માનતા માની કે હે માં મોગલ અમને સંતાન આપ

અને આમારું જીવન ખુશીઓથી ભરી દે. તો માં મોગલની માનતા માન્યતાના થોડા જ સમયમાં ખુશીના સમાચાર આવ્યા અને મહિલાએ એકસાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો. જેમાં બે દીકરીઓ અને એક દીકરો હતો તો જયારે પરિવારને આ વાતની જાણ થઇ તો આખો પરિવાર ખુબજ ખુશ થઇ ગયો.

Team Dharmik