ખરાબ કિસ્મત હંમેશા રડાવી નહિ, પરંતુ હસાવી પણ દે છે. આ વાત રહી છે આ 15 તસ્વીરોમાં

તમને લાગતું હોય કે તમારી કિસ્મત ખરાબ છે તો જુઓ આ 15 તસવીર…

કહેવામાં આવે છે કે જયારે કિસ્મત ખરાબ હોય છે તો ઊંટ પર બેસેલા માણસને પણ કૂતરો કરડી જાય છે. ખરાબ કિસ્મત, ખરાબ નિયત અને ખરાબ આત્મા ક્યારેય પાછળ પડવાનું છોડતી નથી.

ક્યારેક ક્યારેક તમારો દિવસ એટલો ખરાબ જાય છે કે જે કામમાં તમે પરફેક્ટ હોવ છો તે કામ કરવા માટે તમારે નાકથી ચણા ચાવવા બરાબર છે. પછી બિચારો માણસ તેની કિસ્મતથી રડતો બધું કામ સરખું કરવા લાગી જાય છે. આજે અમે તમને દેખાડવા જઈ રહ્યા છીએ કેટલીક એવી તસવીરો, જેને જોઈને તમને ભરોસો આવી જશે કે તે લોકોનો દિવસ કેટલો ખરાબ ગયો હશે.

1. લો ભાઈ ! આની સાથે થઇ ગયો કાંડ.

2. આજે પ્રિન્ટિંગ કાગળ પર નહિ પરંતુ જમીન પર થઇ છે.

3. એટલા માટે જ બધી જગ્યાએ ફોનને વચ્ચે ના લાવવો જોઈએ.

4. આજે સ્ટોક થોડો વધારે થઇ ગયો હતો.

5. બેટા પાછળ જોઈ લે એક વાર.

6. આ માણસ આજે પણ ફેંકેલી વસ્તુઓ નથી ઉપાડતો.

7. નવરત્ન તેલ લગાવો અને શરુ થઇ જાઓ.

8. ના સિમરન ના પાછળ ફરીને ના જોતી.

9. દરવાજો ખોલીને દેખાડજો જરા .

10. આપણા દેશમાં ગાડીઓ ચાલે છે ઓછી અને તરતી વધારે હોય છે.

11. પોલીસની ગાડી છે ભાઈ, જ્યાં પણ જશે ત્યાં તબાહી મચાવી દેશે.

12. આ ગાડી હવે ફક્ત સુપરમેન જ ચલાવી શકશે.

13. ઉમીદ રાખો, ક્યારેક તો બરફ જરૂર પીગળશે.

14. હવે શું કરીએ બિચારો છે તો પ્રાણી જ ને.

15. હાર નથી માની રહ્યો બિચારો.

Team Dharmik