સુહાગરાતે ઘપાઘપ કરવાનું સૌથી મોટું રહસ્ય ખુલ્યું, આજુ બાજુ કોઈ હોય તો વાંચતા નહિ, નહિ તો શરમથી ડૂબી મરશો

લગ્ન ભારતમાં એક પવિત્ર બંધન માનવામાં આવે છે. તેને જન્મોજન્મનો સંબંધ કહેવામાં આવે છે.  તે વિશ્વાસ અને પ્રેમનો અહેસાસ હોય છે. ભારતમાં લગ્ન માટે ઘણી તૈયારીઓ હોય છે. આ દિવસ માટે પતિ-પત્નીના મનમાં ઘણી ઉત્સુકતાઓ હોય છે. લગ્ન પછી પહેલી રાત વર-કન્યા માટે ખૂબ જ ખાસ હોય છે. આ માટે વર-કન્યા ઘણી તૈયારીઓ કરે છે.(બધી જ તસવીરો પ્રતિકાત્મક છે)

પરંતુ સુહાગરાતમાં એક સામાન્ય વસ્તુ છે, તે છે કેસરનું દૂધ. હા, તમે ફિલ્મોમાં અને વાસ્તવિક જીવનમાં ઘણીવાર જોયું હશે કે જ્યારે વરરાજા સુહાગરાત માટે જાય છે ત્યારે તેના રૂમમાં કેસરનું દૂધ રાખવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સુહાગરાત્રે માત્ર કેસરનું દૂધ જ કેમ આપવામાં આવે છે ? બધાના જીવનમાં લગ્ન એક મોટો બદલાવ લઇને આવે છે. પરંપરાઓ અનુસાર, લગ્ન પછી સુહાગરાત પર વર-કન્યાને કેસર દૂધ આપવામાં આવે છે,

જેથી તેમના લગ્ન જીવનમાં આવી મીઠાશ જળવાઈ રહે. વાસ્તવમાં, ઘણી હિંદુ ધાર્મિક વિધિઓમાં દૂધ અને કેસરનો ઉપયોગ કરવામાં આવે છે, ખાસ કરીને દૂધને શુભ માનવામાં આવે છે અને આ એક બીજું કારણ છે કે લગ્નની પ્રથમ રાત્રે દૂધનું સેવન કરવામાં આવે છે. ત્યાં કેસરનો ઉપયોગ પૂજા અથવા શુભ પ્રસંગોમાં પણ થાય છે.

આ દિવસે લગ્નની પહેલી રાતને લઇને મનમાં ઘણા સવાલો હોય છે. આમે જાણીએ છીએ કે, તમારા મનમાં એ જાણવાની ખૂબ જ ઉત્સુકતા છે કે આખરે નવી જોડી તેમની પહેલી રાત્રે કરે છે શું ? ભારતમાં આજે પણ લવ મેરેજ અરેંજ મેરેજ કરતા વધુ હોય છે. ઘણીવાર તો પતિ-પત્ની લગ્નના દિવસે જ એકબીજાને મળે છે. આ માટે સુહાગરાત્રે ઘણા કપલ્સ એકબીજાને જાણવા માટે ગુજારી દે છે. તે એકબીજાની આદતો સમજવા માટે તેમની પહેલી રાતને ત્યજી દે છે.

જયારે વાત આવે સુહાગરાતની તો નવી જોડીઓના એકસાઇમેન્ટનો તો કોઇ પાર જ રહેતો નથી. દુલ્હા દુલ્હન તેમની સુહાગરાત વિશે ઘણુ વિચારે છે. પરંતુ તેનાથી બિલકુલ વિરૂદ્ધ થાય છે. લગ્નની પહેલી રાત્રે દુલ્હા-દુલ્હનની ભાવનાઓ પર પાણી ફરી જાય છે. કારણ કે, ભારતમાં લગ્નના એક સપ્તાહ પહેલા જ રિવાજો શરૂ થઇ જાય છે અને લગ્ન થયા બાદ પણ તે ચાલતા હોય છે.

ફિલ્મો અને ટીવીમાં તમે ઘણીવાર જોયુ હશે કે, લગ્નની રાત્રે દુલ્હન રૂમમાં દુલ્હાની આતુરતાથી રાહ જોવે છે અથવા તો તેના માટે દૂધ લઇને આવે છે. રિયલ લાઇફમાં આવુ ઘણુ ઓછુ હોય છે. કારણ કે લગ્નના ફંકશન બાદ દુલ્હા-દુલ્હન થાકી જાય છે. ભારતીય સમાજમાં લગ્ન બાદ સુહાગરાતે દુલ્હા-દુલ્હન શુ કરે છે, આવો તમને જણાવીએ.

લગ્નની પ્રક્રિયા ઘણી લાંબી હોય છે. તેમાં ઘણા રિવાજો લગ્નના થોડા સમય પહેલા જ શરૂ થઇ જાય છે. લગ્ન પહેલા રોકા, સગાઇ, હલ્દી, મહેંદી, વરમાળા જેવી અનેક રસ્મો હોય છે અને કેટલીક પરંપરાઓ પણ હોય છે. જેને નિભાવવી પડે છે. આ બધામાં દુલ્હા-દુલ્હન ઘણા થાકી જાય છે.  સુહાગરાત સમયે તેમનેે આરામ કરવાનો સમય મળે છે. આ કારણે ઘણી જોડીઓ આરામ કરવાનું પસંદ કરે છે.

લગ્ન બાદ કપલમાં હનીમુનને લઇને ઘણી ઉત્સુકતા હોય છે. કેટલાક કપલ્સ લગ્નના બીજા જ દિવસે હનીમુન માટે રવાના થઇ જાય છે. તે જ કારણે પતિ-પત્ની સુહાગરાત સમયે તેમના હનીમુનનું પેકિંગ કરવામાં લાગી જાય છે. ઘણા કપલ તેમના લગ્ન બાદની પહેલી રાતને પેકિંગમાં જ નીકાળી દે છે.

કપલ્સમાં હનિમુનનો ઘણો ક્રેઝ હોય છે. ભારતના વધારે કપલ્સ સુહાગરાતની જગ્યાએ હનીમુન પર સંબંધ બનાવવ પર વિશ્વાસ રાખે છે. કારણ કે તેમનું હનીમુન યાદગાર રહે અને તે જ કારણ છે કે, તેઓ સુહાગરાત પર હનીમુનનો પ્લાન બનાવતા બનાવતા સૂઇ જાય છે.

સુહાગરાતની રાત્રે કેટલાક કપલ્સ વાતચીતમાં સમય વીતાવી દે છે. ભારતમાં વધારે લોકોના અરેંજ મેરેજ થાય છે. આ કારણે તેઓ એકબીજાને વધારે સારી રીતે સમજવા પર જોર આપે છે.  કેટલાક કપલ આ અવસર પર તેમના પાર્ટનરને ગિફટ પણ આપે છે.

લગ્નની રાત્રે દુલ્હા તો સરળતાથી તેમના કપડા બદલી છે, પરંતુ દુલ્હનોને તેમના ભારી ભરખમ કપડા ઉતરતા સમય લાગી જાય છે અને મેકઅપ ઉતારવામાં પણ ઘણો સમય લાગી જાય છે. તેમને ફ્રેશ થવામાં ઘણો સમય લાગી જાય છે, અને દુલ્હો રાહ જોતા જોતા  સૂઇ જાય છે.

બધા વ્યક્તિના જીવનમાં સુહાગરાત મહત્વપૂર્ણ હોય છે. આ રાત્રે છોકરાના મિત્રો અલગ અલગ મસ્તી કરે છે. તેઓ જાણી જોઇને મિત્રને તેમની પત્ની પાસે જવાથી રોકે છે. કેટલાક મિત્રો તો એટલી મસ્તી કરે છે કે, તેઓ મોડી રાત સુધી મિત્રને ફોન કરીને હેરાન કરે છે.

દુનિયામાં એવી ઘણી પરંપરાઓ છે જેના વિશે જાણીને તમે ચોંકી જશો. આમાં કેટલીક પરંપરાઓ લગ્ન અને સુહાગરાત સાથે પણ જોડાયેલી છે. આવામાં આજે અમે તમને સુહાગરાતે માનવામાં આવતી પરંપરાઓ વિશે જણાવીશું. દુનિયાના અલગ અલગ ભાગોમાં આ ટ્રેન્ડીશનને ફોલો કરવામાં આવે છે.

1. સુહાગરાતે કેમ આપે છે દૂધ:
આ પરપંરા સૌથી પ્રચલિત છે. જેમાં નવવધૂ દૂધનો ગ્લાસ ભરીને વરને પીવા માટે આપે છે. સુહાગરાતે આપવામાં આવતુ દૂધ બહુ જ પોષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે. આમાં કેટલાય પ્રકારના સૂકા મેવા, ઇલાયચી અને કેસર વગેરે નાંખેલું હોય છે. તે સ્વાસ્થ્યની દૃષ્ટ્રીએ બેસ્ટ હોય છે અને તેને પીવાથી શારિરીક શક્તિ વધે છે.

2. કાલ રાત્રિ:
પશ્ચિમ બંગાળમાં સુહાગરાતે કપલ સાથે સૂવાના બદલે અલગ અલગ રૂમમાં સૂવે છે. એટલું જ નહીં આ દિવસે બંને એકબીજાનું મોં પણ નથી જોઈ શકતા. આ પરંપરાને માનનારા લોકોનું કહેવું છે કે આમ કરવાથી કપલનો એકમેક પ્રત્યેનો પ્રેમ દૃઢ બને છે અને તેઓ આજીવન સાથે રહે છે. બીજા દિવસે સવારે દુલહન પોતાની માતાને એવું જણાવવા પિયર જાય છે કે જે પરિવારમાં એના લગ્ન થયા છે એ લોકો બહુ સારા છે. એ પછી જ વર-વધૂ પોતાની સુહાગરાતે મનાવે છે.

3. સુહાગરાત પહેલો કોણ કરે છે હંગામો:
ફ્રાન્સમાં સુહાગરાત સાથે જોડાયેલી એક વિચિત્ર પરંપરા છે. અહી ચારીવારી સમુદાયના લોકો નવપરિણિત દંપત્તીને ત્યાં સુહાગરાતે જઈને જોરદાર હંગામો કરે છે અને ઉત્પાત મચાવે છે. આમ કરીને તેઓ બંનેના મિલનમાં ખલેલ ઊભી કરે છે. એ લોકો ઘરમાં મુકેલા વાસણો ખખડાવે છે અને જોરજોરથી ગીતો ગાય છે. હાલ તો આ પ્રથા બહુ ઓછી જોવા મળે છે પરંતુ મધ્યયુગમાં આ પ્રથા બહુ લોકપ્રિય હતી. એવું માનવામાં આવતું હતુ કે આમ કરવાથી બંને વચ્ચેનો પ્રેમ વધી જતો હોય છે.

4. સુહાગરાત પહેલા ખવડાવાય છે પાન:
ભારતના ઘણાં ભાગોમાં સુહાગરાત પહેલાં વરરાજાને પાન ખવડાવવામાં આવે છે. ખરેખર તો પાનમાં પાવર વધારવાની જબરદસ્ત તાકાત હોય છે. આ જ કારણોસર નવા યુગલને સુહાગરાતે પાન ચાવવા આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે પાન એક આયુર્વેદિક ઓષધી છે જેનો ઉપયોગ અનેક અવસરે કરવામાં આવે છે. તે ઇમ્યુનિટી વધારવાની સાથે જ બંનેને નજદિક લાવવાનું પણ કામ કરે છે. સાથે શારીરિક શક્તિ પણ વધારે છે.

5. કપલના રૂમને ફૂલોથી સજાવવો:
આ પણ બહુ ફેમસ ટ્રેડિશન છે અને આજેપણ લોકો તેને પ્રેમથી ફોલો કરે છે. આજે પણ જેમના લગ્ન હોય તેમના રૂમને સુહાગરાતે ફૂલોથી સજાવવામાં આવે છે. આ ટ્રેડિશન ઘણા વર્ષોથી ચાલતુ આવ્યું છે. ફૂલની સુગંધથી પતિ-પત્નીના મનમાં એકમેક માટે પ્રેમ જન્મે છે. ફૂલોથી વાતાવરણ પણ રોમેન્ટિક બને છે. સુહાગરાતે ખાસ કરીને રજનીગંધા અને ગુલાબના ફૂલોનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. આ ફૂલોની સુંગધ તેજ અને વધારે ટકનારી હોય છે.

Team Dharmik