લગ્ન પછી મહિલાઓએ ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ, નહિતર પતિ પર મંડરાવા લાગે છે કાળ

શાસ્ત્રોમાં આપેલા વચનો આપણા જીવન પર ખુબ જ મહત્વપૂર્ણ પ્રભાવ નાખે છે. જેમાના અમુક ઉપાયો અને સુજાવ આપણા જીવનની સમસ્યાઓને દૂર કરે છે. ઘણી બાબતોને તો વૈજ્ઞાનિકોએ પણ માન્યું છે કે આ ઉપાયો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ એકદમ સાચા જ છે. ઘણીવાર જાણતા જાણતા સ્ત્રીઓથી એવી ભૂલ થઇ જતી હોય છે કે જેની સીધી જ અસર પોતાના પતી પર પડે છે અને તેને લીધે ઘણી સમસ્યાઓ વેઠવી પણ પડી શકે છે. આવો તો જણાવીએ કે એવી કઈ બાબતો છે જે સ્ત્રીઓએ ક્યારેય પણ કરવી ન જોઈએ.

1. શાસ્ત્રોના અનુસાર મહિલાઓએ ક્યારેય પણ તુટેલુ મંગલસૂત્ર પહેરવું ન જોઈએ. આવું કરવાથી પતિ પર અમુક સંકટો આવી શકે છે. જણાવી દઈએ કે મંગલસૂત્રમાં કાળા મોતી એટલા માટે રાખેલા હોય છે કે જેથી તેના પતિને કોઈની પણ નજર ન લાગે. એવામાં તમારે એ વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે ક્યારેય પણ કોઈની પાસેથી માંગીને મંગલસૂત્ર કે સિંદૂર ક્યારેય પણ લગાવવું ન જોઈએ, જે અશુભ માનવામાં આવે છે.

2. શાસ્ત્રોના આધારે તમને જણાવી દઈએ કે જો તમારી પાસે પૈસા ન હોય તો બીજા પાસેથી પૈસા માંગીને મંગલસૂત્ર કે સિંદુર ખરીદવું જોઈએ નહિ. આવું કરવું તમારા પતિ માટે મુસબિત લઈને આવે છે માટે આ બધી બાબતોનું ધ્યાન હંમેશા રાખો નહીંતર ભોગવવાનું તમારે જ રહેશે.

Team Dharmik