માત્ર પોતાના પ્રેમીને જ કહે છે સ્ત્રીઓ આ વાતો, પતિથી રાખે છે કાયમ છુપાવી

મોટાભાગની મહિલાઓ આ ગુપ્ત વાત ક્યારેય પોતાનાં પતિને નથી કહી શકતી, ફક્ત પોતાનાં પ્રેમીને જ કહે છે

આજના સમયમાં મોટાભાગના લોકોને લગ્નેત્તર સંબંધો હોય છે. ઘણા લોકો તો પ્રેમ લગ્ન કરીને પણ મનમેળ ના આવતા કોઈ ત્રીજી વ્યક્તિ સાથે પણ સંબંધ બાંધતા હોય છે. તો ઘણીવાર લગ્ન પહેલાનો પ્રેમ પણ લગ્ન બાદ પણ ચાલતો હોય છે, આવા સમયે ઘણી સ્ત્રીઓ પોતાના પતિને પણ વફાદાર નથી રહી શકતી તો ઘણા પુરુષો પણ પોતાની પત્નીને વફાદાર નથી હોતા. આજે અમે સ્ત્રીઓની કેટલીક એવી વાતો જણાવીશું જે તે માત્ર પોતાના પ્રેમની જે કરી શકે છે, પોતાના પતિને તે જીવનભર નથી કરી શકતી.

વફાદારી: આજના સમયમાં વફાદારી શબ્દ બહુ મોટો બની ગયો છે. લગ્ન બાદ પણ સંબંધોમાં વફાદારી બહુ ઓછી જોવા મળે છે ત્યારે પરણિત સ્ત્રી પોતાના પતિ સાથે ભલે વફાદારી ના નિભાવી શકે, પરંતુ પ્રેમી સાથે વફાદાર રહેતી હોય છે. તેના પ્રેમીને તેના વિશેની બધી જ હકીકત જણાવે છે, પરંતુ પતિને પોતાના પ્રેમી વિશેની હકીકત નથી જણાવી શકતી.

નિંદા: મોટાભગની સ્ત્રીઓ પોતાના પતિની સામે તેમની નિંદા ક્યારેય નથી કરતી. હા પરંતુ પ્રેમી સામે તેની નિંદા કરતા ખચકાતી પણ નથી. કારણ કે તેને પોતાના પતિ સાથે સંબંધ તૂટવાનો ડર રહેતો હોય છે. પરંતુ પ્રેમી સાથે તેને એ ડર ઓછો રહેતો હોય છે. ક્યારેક ક્યારેક જો તે પતિની સામે નિંદા કરી પણ બેસે તો પતિના ગુસ્સાનો પણ સામનો કરવો પડી શકે છે. માટે તે પતિની નિંદા નથી કરતી.

પોતાની જરૂરિયાત: આજના સમયમાં મોટાભાગની સ્ત્રીઓને સારી લાઈફ સ્ટાઇલ જોઈએ છીએ, સારું હરવું ફરવું હોય છે, પરંતુ પોતાના પતિની ઓછી આવકના કારણે તે પોતાના પતિને પોતાની ઈચ્છાઓ વિશે નથી જણાવી શકતી, અને પોતાના શોખ પૂર્ણ કરવા માટે તે પોતાના પ્રેમીનો સહારો લે છે, પ્રેમી પાસે તે પોતાના બધા જ મોજ શોખ પુરા કરાવતી હોય છે.

પોતાની અંગતો પળો વિશેની વાત: પતિ અને પત્નીમાં જયારે શારીરિક સંબંધો બંધાય છે તો પત્ની ક્યારેય પોતાના પતિ સાથે સહજતાથી એ વાત નથી કરી શકતી કે તેનો કેવો અનુભવ થયો. તેને સંબંધ બાંધવામાં મજા ના આવી હોય તો પણ તે પોતાની આ વાત છુપાવી રાખે છે. જયારે પોતાના પ્રેમી સાથે કોઈપણ સ્ત્રી આ બાબત ખુલીને વ્યક્ત કરતી હોય છે. પોતાને જો આનંદ ના આવ્યો હોય તો તે પણ પ્રેમી સાથે સહજતાથી કહી શકે છે.

પોતાને ગમતી વ્યક્તિ: સ્ત્રીઓને મોટાભાગે કોઈની ઉપર ક્રશ આવી જતો હોય છે. પરંતુ આ વાત તે પોતાના પતિ સામે ક્યારેય નથી કહી શકતી. જો તેને કોઈ ગમતું હોય અથવા તો પસંદ હોય તો આ વાત તે પોતાની બહેનપણીઓ સાથે શેર કરી શકે છે, પરંતુ પતિ સામે ક્યારેય નહીં. પોતાની બીમારી કે તકલીફ વિશે: સ્ત્રી પોતાના પતિને પોતાની બીમારી કે તકલીફ વિશે કયારેય ખુલીને વાત નથી કરી શકતી, કારણ કે તે જાણતી હોય છે કે તેના પતિના માથે ઘણી બધી જવાબદારીઓ હોય છે અને એવામાં જો તેને આ વિશે વાત કરશે તો તે વધુ ચિંતામાં મુકાઈ જશે, જેના કારણે ઘણી બધી પત્નીઓ પોતાના પતિથી આ વાત છુપાવી રાખે છે.

પૈસાની બચત: ઘણી સ્ત્રીઓ પતિથી ખાનગીમાં થોડા પૈસાની બચત કરતી હોય છે. આ વાત તેના પતિને પણ ક્યારેય ખબર નથી પડતી. તે ઘરમાં એવી એવી જગ્યામાં પૈસા છુપાવી રાખે છે કે તેની જાણ ઘરમાં પણ બીજા કોઈને નથી થતી. પરંતુ જયારે પરિવાર મુશ્કેલીમાં આવે છે ત્યારે પત્નીની આ બચત જ કામ લાગે છે.

Team Dharmik