આ 5 અભિનેત્રીઓ પોતાની હોટ તસ્વીરોથી લગાવતી હતી આગ, હવે બુરખામાં નજર આવે છે  

એક સમયે બિકીની પહેરીને હુસ્નનું અંગ પ્રદર્શન કરતી, અત્યારે દેખાય છે બુરખામાં- જોઈ લો તસ્વીરો

બોલિવૂડ અભિનેત્રીઓ પોતાના સ્ટાઈલિશ લુક અને અદાઓ માટે જાણીતી છે. બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે ટેલેન્ટને કયારેય દર્શકો દ્વારા એટલું પ્રોત્સાહન નથી મળ્યું અને પોતાની બોલ્ડ તસ્વીરોના કારણે તેઓ કાયમ દર્શકોનું ધ્યાન પોતાના તરફ ખેંચતા હતા અને એક રીતે તેઓ સફળ પણ થઇ હતી.

ઘણી એવી અભિનેત્રીઓ છે જે પોતાની હોટનેસથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહી હતી પરંતુ તેમની કાયા પલટ એવી રીતે થઇ કે આજે આ અભિનેત્રીઓ બુરખામાં જોવા મળે છે. પોતાના ચહેરાને એ રીતે ઢાંકી લે છે કે તેમને ઓળખવી પણ ખુબ જ અઘરી થઇ જાય છે.

સના ખાન:

બોલ્ડ અને સુંદર સના ખાને સુરતના એક બિઝનેસ મેન અને મૌલવી મુફ્તી અનસ સાથે લગ્ન કર્યા છે. લગ્નના થોડા દિવસો પહેલા તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડવાનું એલાન કર્યું હતું.

હાલમાં તેને પોતાનું નામ સના ખાનમાંથી સૈય્યદ સના ખાન રાખ્યું છે. સના ખાને પોતાને એટલી હદ સુધી બદલી નાખી છે કે તે હવે પબ્લિક પ્લેસમાં બુરખો પહેરીને જ્યાં છે જેમાં માત્ર તેની આંખો જ દેખાય છે.

તમે તેની પહેલાની અને હાલની તસ્વીરો પણ જોઈ શકો છો.

નિગાર ખાન:

ગૌહર ખાનની મોટી બહેન નિગાર ખાન ક્યારેક ટીવીની ફેમસ અને સુંદર ખલનાયિકા કહેવાતી હતી

વર્ષ 2015માં નિગારે પાકિસ્તાની બિઝનેસ મેન ખય્યામ શેખ સાથે લગ્ન કરી અને દુબઈમાં રહેવા જતી રહી. હવે તે બુરખામાં જ જોવા મળે છે.

વીણા મલિક:

બૉલિવૂની અને પાકિસ્તાની ફોલ્મોની ફ્લોપ અભિનેત્રી વિના વીણા મલિક  ગણતરી લોકોમાં એક બટકબોલી અને પબ્લિસિટી માટે નૌટંકી કરતી અભિનેત્રીમાં થાય છે.

એક સમય એવો પણ હતો જયારે તેને પબ્લિસિટી મેળવવા માટે બેશરમીની બધી જ હદ પાર કરી દીધી હતી. બિગબોસમાં વીણા મલિકે અશ્મિત પટેલ સાથે ખુબ જ છવાઈ હતી. તેમની તસ્વીરોમાં પણ બોલ્ડ અંદાજ જ જોવા મળતો હતો.

હવે તે કાયમ બુરખામાં જ જોવા મળે છે.

મોનીકા :

સાઉથ ફિલ્મની અભિનેત્રી મોનીકા ક્યારેક પોતાના લુકને લઈને ખુબ જ વાહવાઈ લુંટતી હતી. પરંતુ 2014 મોનીકા એ પબ્લિકલી અનાઉસ કર્યું કે તે હવે ઇસ્લામ કબૂલ કરી ચુકી છે. ઇસ્લામ કબૂલ કર્યા પછી તેને પોતાનું નામ બદલીને એમ.જી રહીમા રાખ્યું હતું અને હવે તે કાયમ હિજાબમાં જ જોવા મળે છે.

ઝાયરા વસીમ:

“દંગલ” ની સ્ટાર ઝાયરા વસીમ પણ હવે મજહબની રહ પર ચાલી ગઈ છે. તેને બોલિવૂડને અલવિદા પણ કરી ચુકી છે. ઝાયરા હવે હિજાબ પહેરે છે. ઝાયરાએ જયારે સોસિયા મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે તે બોલિવૂડથી વિદાય લે છે ત્યારે તે ખુબ જ ટ્રોલ પણ થઇ હતી.

એટલું જ નહિ 2017માં કેન્દ્રય ખેલ મંત્રી વિજય ગોયલ અને ઝાયરા વચ્ચે હિજાબને લઈને ટ્વીટ વોર પણ થઇ હતી.

Team Dharmik