અમિતાભ બચ્ચનની લાડલીએ લગ્ન પહેલા જ કરી દીધું હતું કાંડ? જેથી બિગબીને ખબર પડતા જ કરાવી દીધા લગ્ન

અમિતાભ બચ્ચન બોલીવુડનું એક ખુબ જ મોટું નામ છે, તેમને મહાનાયક તરીકે પણ ઓળખવામાં આવે છે, અમિતાભનો પરિવાર હંમેશા ચર્ચામાં આવતો હોય છે, અને આ પરિવારની અંદર વાત કરીએ તો અમિતાભ બચ્ચન એક દિગ્ગ્જ અભિનેતા છે તો તેમની પત્ની જયા બચ્ચન પણ એક સમયની ખ્યાતનામ અભિનેત્રીઓમાંની એક છે.

તેમના દીકરા અભિષેકે પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે તો અભિષેકની પત્ની ઐશ્વર્યા રાય પણ બચ્ચન પરિવાર સાથે જોડાતા પહેલા બોલીવુડનું એક ખુબ જ મોટું નામ રહી ચુકી છે, પરંતુ આ પરિવારમાં એક એવું સદસ્ય છે જે ફિલ્મોથી ઘણું જ દૂર છે. તેને ક્યારેય પોતાના પિતાનું નામ ક્યાંય વટાવ્યું નથી અને પોતાના રસ્તે જ આગળ નીકળી છે. તે છે તેમની શ્વેતા બચ્ચન.

શ્વેતા હાલ તો લગ્ન કરીને પોતાનું સુખી લગ્ન જીવન જીવી રહી છે, પરંતુ અમિતાભના ચાહકોના દિલમાં એક પ્રશ્ન કાયમ રહી ગયો છે કે તેમને શ્વેતાના લગ્ન ખુબ જ નાની ઉંમરમાં કેમ કરાવી દીધા, જો કે આ બાબતે અમિતાભને કોઈ ઇન્ટરવ્યૂમાં પૂછવામાં નથી આવ્યું છતાં પણ ચાહકોના દિલમાં આ પ્રશ્ન ઘર કરી ગયો છે.

બિઝનેસમેન નિખિલ નંદા સાથે શ્વેતાએ લગ્ન કરાવી દીધા હતા. શ્વેતા માત્ર 23 વર્ષની ઉંમરમાં જ મા પણ બની ગઈ હતી, તેને એક દીકરીને પણ જન્મ આપી દીધો હતો. ઘણા લોકો કહે છે કે બીગબીએ દીકરીના લગ્ન જલદી કરાવી દીધા હતા. પરંતુ આ વાત કેટલી સાચી અને ખોટી છે તે તો શ્વેતા અને બિગ બી જાણી શકે છે.

આજે પણ ભારતીય સમાજમાં એવું છે કે જે ઘરમાં દીકરો પરણવા યોગ્ય થઇ જાય તે સમયે નાની દીકરીના હાથ પીળા કરી દે છે. પરંતુ બદલાતા સમયે આજના સમયે દીકરીઓને લગ્ન માટે મનાવવા પડે છે. પહેલા આવું ના હતું. જયારે બીજા સ્ટાર કિડ્સ પોતાના પિતાના નામનો ફાયદો ઉઠાવીને બોલીવુડમાં આવવાના સપના જુએ છે એ સમયે શ્વેતા પોતાના પરિવારની જવાબદારી સાચવી રહી હતી.

લોકોમાં અફવા તો એવી પણ ઉડી હતી કે શ્વેતા તેના પ્રેમી નિખિલ નંદાથી ગર્ભવતી બની છે જેના કારણે અમિતાભે તરત જ તેના લગ્ન કરાવી દીધા. પરંતુ આ વાત વિશે ક્યારેય અમિતાભે કે બીજા કોઈ દ્વારા કોઈ પાક્કા પુરાવા મળ્યા નથી. શ્વેતાને ફિલ્મી દુનિયામાં જરા પણ રસ નહોતો, તે પોતાનું કેરિયર એક જર્નાલિસ્ટ તરીકે બનાવવા માંગતી હતી, જેના કારણે તે પોતાની તૈયારીઓમાં જ હરદમ લાગેલી રહેતી, તેને પણ લવ મેરેજ કર્યા છે.

શ્વેતાના લગ્ન તેની મરજીથી થયા છે. બચ્ચન પરિવારનું પણ એ માનવું છે કે જો દીકરી પોતાના લગ્ન પોતાની મરજીથી કરવા માંગે છે તો તેના લગ્ન તેની ગમતી વ્યકિત સાથે કરાવવા સમજદારી ભરેલું કામ છે. શ્વેતાએ 10 વર્ષ સુધી ગૃહિણી તરીકેની પોતાની જવાબદારી નિભાવ્યા બાદ પોતાના કેરિયરને આગળ વધારવાનું વિચાર્યું,

હાલમાં તે સીએનએન આઈબીએનમાં સીટીઝન જર્નલિસ્ટ તરીકે કામ કરે છે. તેને 2007માં એનડીટીવી દ્વારા “નેક્સ્ટ જૈન” ના હોસ્ટ બનવા માટેની પણ ઓફર મળી ગઈ હતી. શ્વેતા આજે પોતાના પરિવારને માત્ર ઘરેલુ રૂપે જ નહીં પરંતુ આર્થિક રીતે પણ મદદ કરી રહી છે. તે પોતાના પરિવારનું ખુબ જ ધ્યાન પણ રાખે છે.

Team Dharmik