સત્યમેવ જયતે માં સંસ્કારી બનીને જ્ઞાન દેતા આમિર ખાનની દીકરી માં-બાપ સામે જ બિકીની પહેરીને બોયફ્રેન્ડ સાથે ન કરવાનું કરવા લાગી જુઓ

અભિનેતા તેની પુત્રી આઇરા ખાનનો જન્મદિવસ ઉજવતો જોવા મળ્યો હતો. બોઇલવુડના ટોપ ૩ ખાનમાં આવતા આમિર ખાને તેની પ્રથમ પત્ની રીના અને બીજી પત્ની કિરણ રાવથી છૂટાછેડા લીધા છે, પરંતુ બંને સાથે આમિર હજુ પણ સારું બોન્ડિંગ ધરાવે છે. તેની બંને ભૂતપૂર્વ પત્નીઓ સાથે, આમિર તેના બાળકોને ઉછેરી પણ કરી રહ્યો છે. ત્યારે આઇરા ખાનની બર્થ ડે પર પ્રથમ પત્ની રીના પણ હાજર હતી.

પરંતુ સોશિયલ મીડિયા પર સૌનું ધ્યાન ખેંચ્યું તે હતું આયરાના જન્મદિવસનો ડ્રેસ. કેક પર મીણબત્તીઓ ઓલવતા આ પરિવારની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે ત્યારે તેમને ટ્રોલ કરનારા લોકોની સંખ્યા વધી રહી છે. ટૂ-પીસમાં પરિવાર સાથે કોણ બર્થડે સેલિબ્રેટ કરે છે તે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.

એક્ટર આમિર ખાનની પુત્રી ઇરા ખાન પોતાની બિંદાસ લાઇફ સ્ટાઇલ માટે જાણિતી છે. તેની લાડલી દીકરી ઇરા ખાન અવાર નવા પોતાના બોયફ્રેન્ડ સાથેની તસવીરો શેર કરતી હોય છે. આમિર ખાનની પુત્રી આઇરા ખાને ગત રવિવારે એટલે કે 8 મેના રોજ પોતાનો 25મો જન્મદિવસ ઉજવ્યો હતો, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

કેક પર મીણબત્તીઓ ઓલવતી વખતે એક ફોટો ઇન્ટરનેટ માં ગજબ વાયરલ થઇ રહ્યો છે. આ ફોટાને જોઇને લાગી રહ્યું છે કે આમિરની પુત્રીએ બથર્ડે પર પૂલ પાર્ટીનું આયોજન કર્યું હતું. આઇરા કેક કાપતી વખતે બિકિનીમાં જોવા મળી અને આ બિકિનીએ ટ્રોલર્સનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું. આમિર પણ આ ફોટામાં શર્ટલેસ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ તેમની સાથે પુત્ર આઝાદ પણ જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y W O R L D (@filmyworld39)

એક સોશિયલ મીડિયામાં પોસ્ટમાં આમિરની લાડલી ઇરા ખાને જણાવ્યું કે હાલમાં તે મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહી છે. કારણ કે ડિપ્રેશન બાદ તેને હવે એંગ્ઝાટી એટેક આવવા લાગ્યા છે. આઇરાએ લખ્યું કે મને એંગ્ઝાટી એટેક આવવા લાગ્યા છે, ગભરામણ થાય છે અને હું રડવા લાગુ છું. મને ખબર નથી કે પેનિક એટેક કેવો હોય છે પરંતુ હું તેને સમજી શકુ છું તો તેના લક્ષણ છે ધબકારા વધવા, શ્વાસ ચઢવો, અડવું વગેરે પછી આ વધતું જાય છે. એવું લાગે છે કે જેમ કે કંઇક ડરામણું થવાનું હોય.

 

View this post on Instagram

 

A post shared by Non Veg Memes 😈 (@nonveg_memes18)

બોલીવુડના SUPARSTAR મિસ્ટર પરફેક્ટનિસ્ટ કહેવાતા અભિનેતા આમિર ખાન છેલ્લા ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. આમિર ખાને પોતાની અત્યાર સુધીની કારક્રિદીમાં એકથી એક બેસ્ટ ફિલ્મો આપી છે.ફિલ્મોની સાથે સાથે આમિર ખાન પોતાની પર્શનલ લાઈફને લીધે પણ ચર્ચામાં બનેલા રહે છે. એવામાં તાજેતરમાં જ આમિર ખાનની લાડલી દીકરી આઈરા ખાને પોતાના  જન્મદિવસની શાનદાર રીતે ઉજવણી કરી હતી જેની તસવીરો પણ આઈરા ખાને સોશિયલ મીડિયા પર શેર કરી છે.જન્મદિવસની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.આઈરા ખાને રવિવારે પોતાના 25માં જન્મદિવસની ઉજવણી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Tashan (@bollywood_tashan)

આ ખાસ અવસર પર આઈરા ખાનના પિતા આમિર ખાન અને માં રીના દત્ત તથા આમિરનો દીકરો આઝાદ ખાન પણ તેની સાથે જોવા મળ્યા હતા. કેક પર લાગેલી મીણબત્તી ઓલાવતા આઈરાની તસ્વીર સોશિયલ મીડિયા પર વાયલર થઇ છે. જે અંદાજમાં આઈરાએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે તેને જોઈને લોકોએ તેને ટ્રોલ કરી હતી. તસવીરો જોઈને લાગી રહ્યું છે કે આઈરાએ પોતાના જન્મદિવસ પર પુલ પાર્ટી રાખી હતી. આઈરાએ કેક કટિંગ કરવાના સમયે બિકી પહેરી રાખી હતી જેને લીધે લોકોએ તેનો ઊધડી લઇ લીધો હતો અને તેને ખૂબ ટ્રોલ કરી હતી.

જયારે આમિર ખાન અને દીકરો આઝાદ પણ શર્ટ વગર જોવા મળ્યા હતા. શરુઆતમાં આઈરાએ પરિવાર સાથે સ્વિમિંગ પુલના પાણીમાં મસ્તી કરી હતી, જેના બાદ કેક કટિંગ કર્યું હતું,જેમાં આઈરાએ બિકી પહેરી રાખી છે. જો કે લોકોને આઈરાનું બિકી પહેરીને આવી રીતે કેક કટિંગ કરવું કઈ ખાસ પસંદ આવ્યું ન હતું અને તેને ખુબ ટ્રોલ કરવામાં આવી હતી.આ સિવાય આઈરા પોતાના બોયફ્રેન્ડ સાથે પણ જન્મદિવસની ઉજવણી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes)

આઈરાના બોયફ્રેન્ડ નૂપુરે આ ઉજવણીની તસવીરો શેર કરી છે અને કૈપ્શનમા લખ્યું કે,”હેપ્પી બર્થ ડે માય લવ. આઈ લવ યુ સો મચ”..#happy #birthday #love’. જન્મદિવસની ઉજવણીની નવી તસવીરો સામે આવી છે જેમાં આયરાનો બોયફ્રેન્ડ નૂપુર તેના પર પ્રેમ લૂંટાવતો દેખાઈ રહ્યો છે. આ ખાસ મૌકા પર નૂપુરે પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર તસવીરો શેર કરતી છે અને સુંદર કૈપ્શન પણ લખ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Seetageeta (@seetageetacom)

સામે આવેલી તસવીરોમાંની એક તસવીરમાં આઈરા બિકી પહેરીને કેક કટિંગ કરી રહી છે, તો બીજી તસવીરમાં આઈરા ચેર પર બેઠેલી દેખાઈ રહી છે અને કેમેરાની તરફ સ્માઈલ કરી રહી છે, જ્યારે ત્રીજી તસવીરમાં નૂપુર અને આઈરા સ્વિમિંગ પુલમાં રોમેન્ટિક અંદાજમાં દેખાઈ રહ્યા છે.નૂપુરે આઈરાને ગળે લગાડેલી છે અને તેના તરફ પ્રેમથી જોઈ રહ્યો છે.આ સિવાય પોતાના ખાસ મિત્ર ડેનિયલ સાથે પણ નાની એવી પેસ્ટ્રી કટિંગ કરીને ઉજવણી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Bollywood (@viralkarr)

આઇરા ખાન તે સ્ટાર કિડ્સ માની એક છે જેણે બોલિવુડમાં ડેબ્યુ નથી કર્યું છતાં પણ લાઇમલાઇટમાં રહે છે. આઈરા સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની શાનદાર તસવીરો શેર કરતી રહે છે.જો કે આ પહેલી વાર નથી કે આઈરાને આવી રીતે ટ્રોલ કરવામાં આવી હોય પહેલા પણ તે ઘણીવાર પોતાના આઉટફિટને લીધે ટ્રોલ થઇ ચુકી છે. જણાવી દઈએ કે આયરા ખાન મેન્ટલ હેલ્થના મુદ્દા પર ખુબ સજાગ રહે છે અને આ મુદ્દા પર ઘણીવાર વાત કરી ચુકી છે.

Team Dharmik