એક કલાકથી વધારે ઘપાઘપ કર્યા વગર રહી શકતી નથી બોલિવુડની આ અભિનેત્રી, ફેમસ હીરો આયુષ્માન ખુરાનાએ મજાકમાં કયો મોટો ખુલાસો

હે ભગવાન, બેશરમ તો જુઓ કેવા છે આ લોકો, ઘપાઘપ કર્યા વગર 1 કલાકથી વધુ નથી રહી શકતી બોલીવુડની આ અભિનેત્રી.. નામ જાણીને મગજમાં તંમર ચડી જશે, એક્ટર આયુષ્માને મજાકમાં કહ્યું

અભિનેત્રી ભૂમિ પેડનેકર પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લે છે, દરેક ફિલ્મમાં તેની એક્ટિંગ લોકોના દિલમાં વસી ગઈ છે. હસીના કોઈપણ ફિલ્મ માટે જોખમ લેવાથી ડરતી નથી. એક્ટિંગની સાથે સાથે અભિનેત્રી પોતાની ફેશન સ્ટાઈલથી લોકોનું દિલ જીતે છે. ભૂમિ પેડનેકરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના અદભૂત અભિનયથી બધાના દિલ જીતી લીધા છે.

 

View this post on Instagram

 

A post shared by Bhumi 🌻 (@bhumipednekar)

તેની બોલ્ડનેસ પણ હંમેશાં ચાહકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે અને તેનો દરેક ફોટો ઇન્ટરનેટમાં ટ્રેન્ડ થતા જોવા મળે છે. પરંતુ શું તમને ખબર છે કે ભૂમિ પેડનેકરની એક જોડિયા બહેન સમિતા પેડનેકર પણ ઓછી ગ્લેમરસ નથી. ભૂમિની બહેન પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને તાજેતરમાં જ તેના ઘણા ફોટા પણ ટ્રેન્ડ થયા છે.

 

View this post on Instagram

 

A post shared by Bhumi 🌻 (@bhumipednekar)

ભૂમિની બહેને ચોક્કસપણે પોતાને ઇન્ડસ્ટ્રી અને ફિલ્મોથી દૂર રાખી છે, પરંતુ તેની શૈલી અને ફેશનથી બધાને પ્રભાવિત કર્યા છે. એમ કહેવા માટે કે તે મનોરંજન ઉદ્યોગમાં સક્રિય નથી, પણ તેનો અંદાજ મોટા સેલેબ્સને ટક્કર આપી રહ્યો છે. ભૂમિની બહેન વ્યવસાયે વકીલ છે. તે પોતાના વ્યવસાયમાં ખૂબ જ ખુશ છે અને ત્યાં સારું કામ કરી રહી છે અને બીજાને પણ પ્રભાવિત કરે છે. પરંતુ સોશિયલ મીડિયા પર તે હંમેશાં તેની બહેનને કારણે હેડલાઇન્સમાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Bhumi 🌻 (@bhumipednekar)

આ અભિનેત્રીની મમ્મી હરિયાણવી અને પિતા મરાઠી છે. ભૂમિની મોમ સુમિત્રાએ જણાવ્યું કે ભૂમિમાં પેરેન્ટ્સની ક્વોલિટી છે. સુમિત્રા હુડ્ડા હરિયાણવી ફિલ્મ ‘બહુ રાની’માં કામ કરી ચૂકી છે. આ ઉપરાંત તે સ્ક્રિપ્ટ રાઇટર પણ છે. ભૂમિની મોમ સુમિત્રાએ જણાવ્યું કે ભૂમિને હરિયાણાના લોકોનો અલ્લડ સ્વભાવ ખૂબ પસંદ છે. અહીંના લોકોનો કડક અને મોઢામોઢ શબ્દોમાં વાત કહેવાનો નેચર પણ તેમાં જ છે.

બૉલીવુડ ફિલ્મોમાં એક્ટિંગની દુનિયામાં આવ્યા પહેલા ભૂમિ યશરાજ ફિલ્મ્સમાં આસિસ્ટન્ટ કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કરી રહી હતી. હિટ ફિલ્મ ‘દમ લગા કે હઇશા’ના ઓડિશન દરમિયાન જ્યારે આદિત્ય ચોપરાએ ભૂમિને કેરેક્ટર સમજાવતા જોઇ ત્યારે તેને મોક ઓડિશન આપવા માટે કહ્યું હતું. આદિત્ય ચોપરાને તેનું ઓડિશન પસંદ આવ્યું અને ફિલ્મ્સમાં એન્ટ્રી થઇ હતી.

ફિલ્મ રીલિઝ પહેલા ભૂમિએ જણાવ્યું કે કઝિન્સ સાથે ગામમાં કરેલા તોફાનો આજે ખૂબ યાદ આવે છે. તે નાનીનો બગીચો અને ગામનું તળાવ મુંબઇના દરિયાથી પણ વધુ સુંદર હતું. તેને હું આજે પણ મિસ કરૂં છું. ભૂમિની મોમ સુમિત્રા હુડ્ડાએ જણાવ્યું કે ભૂમિ નાની અને માસીની ખૂબ નજીક છે. ત્રણ વર્ષ પહેલા ભૂમિ પોતાના મોસાળમાં આવી હતી. તેને હરિયાણવી જમવાનો ખૂબ શોખ છે.

જેમાં મિસરી રોટી, બાજરાના રોટલા, ગાજરનું રાયતું અને રબડી ફેવરિટ છે. દર રવિવારે તે સ્પેશ્યિલ હરિયાનાનું સ્પેશિયલ ફૂડ બનાવીને ખાય છે. તેના એક મામા પંકજ હુડ્ડા આસનમાં જ રહે છે. બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના અને અભિનેત્રી ભૂમિ પેડનેકરે ‘દમ લગા કે હઈશા’, ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ જેવી ફિલ્મો સાથે કરી છે. બંનેનું કામ લોકોને ખૂબ પસંદ આવ્યું છે.

આયુષ્માન અને ભૂમિ પેડનેકર નેહા ધૂપિયાના ચેટ શોમાં જોવા મળ્યા હતા. અહીં આયુષ્માન ખુરાનાએ ભૂમિ વિશે એવો ખુલાસો કર્યો, જેને સાંભળીને નેહા અને ભૂમિ પોતે હસવાનું રોકી શકયા ન હતા. તમને જણાવી દઈએ કે, નેહાએ આયુષ્માન ખુરાનાને તેના ચેટ શોમાં પૂછ્યું હતું કે તે કેટલા દિવસ શારીરિક સંબંધ બાંધ્યા વગર જીવે છે, તો તેનો જવાબ કદાચ આઉટડોર હતો. જ્યારે ભૂમિને આ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો, ભૂમિ કંઈક બોલે તે પહેલા આયુષ્માને કહ્યું- એક કલાક.

 

View this post on Instagram

 

A post shared by Bhumi 🌻 (@bhumipednekar)

આ પછી બધા જોરથી હસવા લાગે છે. નેહા ફરી આયુષ્માનને પૂછે છે કે શું તે ભૂમિને કોઈ ડેટિંગ ટિપ્સ આપવા માંગે છે. આ અંગે આયુષ્માને કહ્યું, ભૂમિ પોતે જ સમજદાર છે. પરંતુ હું તેના બોયફ્રેન્ડને સલાહ આપવા માંગુ છું, જે પણ ભૂમિને ડેટ કરવા માંગે છે, તેના માટે બેડ પર સહનશીલ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ગુણવત્તા ભૂમિને પ્રભાવિત કરવા માટે પૂરતી છે.

 

View this post on Instagram

 

A post shared by MovieHubb (@moviehubb.in)

બીજી તરફ ભૂમિએ કહ્યું કે તેને ધીમી વસ્તુઓ ગમે છે. તેને રોમેન્ટિક બોયફ્રેન્ડ જોઈએ છે. તમને જણાવી દઈએ કે, શોનો પ્રોમો વીડિયો સોશિયલ મીડિયા પર વર્ષ 2018માં શેર કરવામાં આવ્યો હતો. જેમાં આ ત્રણેય સ્ટાર્સ મસ્તી કરતા જોવા મળ્યા હતા. જે હાલ ઘણો વાયરલ થઇ રહ્યો છે.

દમ લગા કે હઈશા’ અને ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’માં સાથે કામ કરી ચૂકેલા આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડનેકર એકબીજા વિશે ઘણુ જાણે છે. એટલા માટે ટીવી શો BFF Vogue માં એકબીજા વિશે ખુલાસાઓ કરવામાં આવી રહ્યા છે. પરંતુ પછી નેહા ધૂપિયાએ એવો સવાલ પૂછ્યો હતો જેનાથી ભૂમિ ટ્રોલ થઈ ગઈ હતી.

જેમાં આયુષ્માને ભૂમિ વિશે એવો ખુલાસો કર્યો હતો કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વાસ્તવમાં, શોમાં વાતચીત દરમિયાન નેહાએ X ને લઈને સવાલો પૂછ્યા હતા. પહેલા નેહાએ આયુષ્માનને પૂછ્યું કે તે શારીરિક સબંધ બાંધ્યા વગર કેટલા દિવસ જીવી શકશે. તેના પર આયુષ્માને કહ્યું કે તે જેટલા દિવસ બહાર હોય તેટલા દિવસ તેના વગર રહી શકે છે. તે દિવસોમાં આયુષ્માન તેની ફિલ્મ આર્ટિકલ 15ને લઈને ચર્ચામાં હતો.

આ એક સંવેદનશીલ મુદ્દા પરની ફિલ્મ હતી. પરંતુ નેહાને આપેલા ઈન્ટરવ્યુમાં તે ખૂબ જ ફની મૂડમાં હતો. નેહાએ તરત જ ભૂમિને આ પ્રશ્ન પૂછ્યો. આયુષ્માને આતુરતા સાથે કહ્યું ‘એક કલાક’. પરંતુ આયુષ્માન આટલેથી અટક્યો નહીં. આ પછી તેણે ભૂમિને ડેટ કરવા ઈચ્છતા છોકરાઓને ટિપ્સ આપવાનું શરૂ કર્યું.

આયુષ્માન અને ભૂમિ છેલ્લે ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’માં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ભૂમિ પેડનેકરના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘દુર્ગામતી’માં જોવા મળી હતી. તે એક હોરર-ડ્રામા ફિલ્મ હતી.

હવે અભિનેત્રી ટૂંક સમયમાં રાજકુમાર રાવ સાથે ફિલ્મ ‘બધાઈ દો’માં જોવા મળશે. બધાઈ હો ફિલ્મના ટ્રેલરની વાત કરીએ તો આ ફિલ્મમાં ભૂમિ એક સ્કૂલમાં PT ટીચરની ભૂમિકા ભજવી રહી છે, જેને ખાસ કરીને સ્ત્રીઓ પસંદ છે. તે એક છોકરીના પ્રેમમાં પણ હોય છે. કૌટુંબિક દબાણના લીધે તે એક પોલીસ વાળા સાથે લગ્ન કરે છે. હવે ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે ખબર પડે છે કે રાજકુમાર પણ ગે છે.

 

View this post on Instagram

 

A post shared by VOGUE India (@vogueindia)

Team Dharmik