પાર્વતી માતાનો રોલ નિભાવ વાળી મેરેજ થઇ ગયા તો પણ બેશરમ થઈને ફરી રહી, ઉપરના અંગો દેખાડી રહી છે જાણી જોઈને

ઉફફફ આ તો ઉઘાડી થવામાં કોઈની શરમ નથી રાખે એવી, પાર્વતીનો રોલ કરનાર અભિનેત્રીએ ન પહેરવાનું પહેરીને બધાને દેખાડી દીધું જોઈ લેજો PHOTOS

બોલિવુડ એક્ટ્રેસ મૌની રોય તેની ગજબની ફેશન સેંસ માટે જાણિતી છે. મૌની એક એવી અદાકારા છે, જે વેસ્ટર્ન ક્લોથમાં કહેર વરસાવી દે છે, તો ઇન્ડિયન આઉટફિટ્સમાં બલાની ખૂબસુરત લાગે છે. હસીના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાના હોટ અને ગ્લેમરસ અવતાર ચાહકો સાથે શેર કરતી રહે છે. અભિનેત્રીએ તેના અભિનયની સાથે સાથે ફેશન સેન્સ અને બોલ્ડ દેખાવ માટે ઇન્ડસ્ટ્રીમાં નામ કમાવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

હાલમાં મૌની રોયની કેટલીક બોલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે, જેમાં અભિનેત્રી સોફા પર પર ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. મૌની રોયે ટીવી શોથી લઇને બોલિવૂડ સુધી તેની કિલર સ્ટાઈલથી લોકોને દિવાના બનાવી દીધા છે. મૌની રોયની તસવીરોની વાત કરીએ તો, તે બ્લેક મીની ડ્રેસમાં જોઇ શકાય છે. મૌનીનો આ ડ્રેસ આગળથી ડીપ યુ કટમાં છે, આ ડ્રેસમાં યુ નેકલાઇન સાથે સ્ટ્રેપ આપવામાં આવ્યા છે,

 

View this post on Instagram

 

A post shared by FilmyKalakar (@filmykalakar)

જે તેના લુકને વધારે બોલ્ડ બનાવી રહ્યા છે. મૌની રોય તસવીરોમાં તેના ટોન્ડ પગને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ સાથે ડીપનેકને કારણે તેના ક્લીવેજ પણ સ્પષ્ટ દેખાઇ રહ્યા છે. અભિનેત્રીના ડ્રેસની ફિટિંગ પણ ટાઈટ રાખવામાં આવી છે, જેમાં તેનું પરફેક્ટ ટોન ફિગર જોવા મળે છે. મૌની રોય ખૂબ જ હોટ દેખાઈ રહી છે, જે લોકો તસવીર જોઈ રહ્યા છે તેઓ ઈચ્છે તો પણ તેના પરથી નજર હટાવી શકતા નથી.

 

View this post on Instagram

 

A post shared by NBT Life (@nbtlife)

મૌની રોયના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેણે એકતા કપૂરની સિરિયલ નાગિનથી ઘણી લોકપ્રિયતા મળી હતી. હાલમાં તે થોડા સમય પહેલા રીલિઝ થયેલી રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જુનુનનું પાત્ર ભજવતી જોવા મળી હતી.આ ઉપરાંત તે ડાન્સ રિયાલિટી શોને જજ કરતી પણ જોવા મળી હતી.શોમાં જજની ભૂમિકામાં અભિનેત્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. મૌની રોયે 27 જાન્યુઆરી 2022ના રોજ સૂરજ નાબ્યિર સાથે લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Actress World (@actressworld.fp)

ઘણા સમયથી બંને પોતાના સંબંધોને લઈને ચર્ચામાં હતા.મૌનીએ બંગાળી અને સાઉથ ઈન્ડિયન બંને રિવાજથી લગ્ન કર્યા હતા. આ લગ્નમાં પરિવાર અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી. મૌનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર લગ્ન, મહેંદી અને હલ્દી સહિત સંગીત સેરેમનીની ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. જ્યારે મૌની રોય ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે, સૂરજ આ બધાથી દૂર એક ઈન્વેસ્ટમેન્ટ બેન્કર છે. સૂરજનો જન્મ 6 ઓગસ્ટે કર્ણાટકના બેંગ્લોરમાં જૈન પરિવારમાં થયો હતો.

Team Dharmik