છૂટાછેડા પછી આ ઘરમાં રહે છે મલાઇકા અરોરા, ખુબ જ મોંઘો અને વૈભવશાળી બનાવ્યો છે ફ્લેટ, જુઓ તસ્વીર…

છૂટાછેડાના ઢગલે મોઢે પૈસા લીધા પછી મલાઇકા અરોરા છૂટાછેડા પછી મુંબઇના એક ખૂબ જ સરસ ફ્લેટમાં રહે છે. જો તમે અંદરથી જોશો, ત્યારે તમને પણ વિશ્વાસ નહિ આવે

ખૂબ જ  સુંદર રીતે સજાવીને રાખી છે ઘરની દરેક જગ્યા.ઘરનો દરેક ખૂણો ખૂબ જ સુંદર છે. આ ઘરમાં મલાઇકા તેના પુત્ર અરહાન સાથે રહે છે.આજે, તમને મુંબઇના બાંદ્રા સ્થિત મલાઈકા અરોરાના આ ઘરની અંદરની તસ્વીર બતાવા જઇ રહ્યા છીએ.

મલાઈકાના આ ઘરમાં આવવાનો રસ્તો ખુબ જ સરસ છે. જેને આ અભિનેત્રી ફૂલોથી સજાવીને રાખે છે. ઘરની અંદર આવતા જ ચારે બાજુ અરીસો પણ છે. દિવાળી હોય કે અન્ય કોઈ તહેવાર, તે આ જગ્યાને ખૂબ જ સુંદર રીતે સજાવીને રાખે છે અને તેની તસ્વીર મૂકે છે.

મલાઇકાએ તેના બેડરૂમની દિવાલો માટે સફેદ રંગ  પસંદ કર્યો છે.આ સિવાય મલાઈકાના ઘરે સોફાનો રંગ પણ સફેદ છે.જેની તસ્વીર તમે તેના ઇન્સ્ટાગ્રામ પર વારંવાર જોઇ હશે.

મલાઈકાનું કિચન પણ નાનું છે અને તેને ખુબ સારી રીતે મેન્ટેન કરવામાં આવ્યું છે.તે તેના દીકરા માટે જમવાનું પણ બનાવે છે.

આ અભિનેત્રી ખાવા પીવાની શોખીન છે. કોઈ વાર કરીના, અમૃતા સહિતના નજીકના મિત્રો તેના ઘરે રાતનું જમવા અને બપોરનું લંચ કરવા પણ આવે છે.મલાઇકાના લિવિંગ રૂમમાં એક મોટું ડાઇનિંગ ટેબલ છે.

આ મલાઈકા અરોરાના ઘરની બારીની તસ્વીર છે. તે પોતાનો મોટાભાગનો સમય અહીં  જ વિતાવે છે.

લિવિંગ રૂમમાં બેસવા માટે જગ્યા પણ છે. ત્યાં ટીવી અને થોડીક જરૂરી વસ્તુ છે

મલાઇકાના લિવિંગ રૂમમાં એક કાઉચ પણ છે જ્યાં પાછળ એક અરીસો મૂકવામાં આવ્યો છે.આ સિવાય મલાઇકા લિવિંગ રૂમમાં યોગા પણ કરે છે.

વાંચવાની શોખીન મલાઈકાએ એક નાનો ખૂણો પણ બનાવ્યો છે જ્યાં તેના મન પસંદ પુસ્તકો રાખવામાં આવ્યા છે.

મલાઇકા આ ઘરમાં અરબાઝ ખાન સાથે  છૂટાછેડા થયા પછી 2016 માં શિફ્ટ થઈ હતી.

મલાઇકાના લિવિંગ રૂમમાં એક વાદળી રંગનો સોફા છે.તેના ઘરે લાકડાના ફ્લોરિંગ છે જે તેને વધુ સુંદર બનાવે છે.

મલાઈકાને તેના ઘરની બારી ખૂબ ગમે છે તે ઘણી વાર એના કૂતરા અને પુત્ર સાથે સમય ગાળતી જોવા મળે છે.

તે બારી આગળ બેસીને ઘણી વાર તસ્વીર ક્લિક કરે છે અને તે તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે.

Team Dharmik