બ્લેક સ્પોર્ટ્સ બ્રામાં ખાનની ગર્લફ્રેન્ડે પતલી કમર અને ઉપરની સાઈઝ દેખાડી, સૌ કોઈ હેરાન રહી ગયા ટાઈટ ફિગર જોઈને

બોલિવૂડ નિર્માતા-નિર્દેશક અને અભિનેતા અરબાઝ ખાન પોતાના કામના કારણે ઓછa અને અંગત જીવનના કારણે વધુ ચર્ચામાં રહે છે. અરબાઝ વિદેશી મોડલ જોર્જિયા એન્ડ્રિયાની સાથેના સંબંધોને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ત્યાં જોર્જિયા તેના બોલ્ડ લુકને કારણે સોશિયલ મીડિયા પર પણ છવાયેલી રહે છે. અરબાઝ ખાન જોર્જિયા એન્ડ્રિયાની ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા છે. જોર્જિયા એન્ડ્રિયાની મોડલિંગ અને એક્ટિંગની દુનિયામાં જાણીતું નામ છે.

 

View this post on Instagram

 

A post shared by Bollyy (@bollyydotcom)

તેણે પોતાના કામના આધારે એક ખાસ ઓળખ બનાવી છે. આ સાથે જોર્જિયા એન્ડ્રિયાનીને ફિટનેસ ફ્રીક તરીકે પણ ઓળખવામાં આવે છે. તે જીમમાં સખત મહેનત કરે છે. તેણે તેણે પોતાની જાતને ઘણી ફીટ રાખી છે. ઘણીવાર પેપરાજી દ્વારા જોર્જિયાને જિમની બહાર સ્પોટ કરવામાં આવે છે, જેની તસવીરો અવાર નવાર સામે આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Streaming H☕T (@bollywoodstreaming)

હાલમાં પણ તેની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તે ગ્રે કેલ્કાર લેગિંગ્સ અને બ્લેક સ્પોર્ટ્સ બ્રામાં જોવા મળી રહી છે. આ દરમિયાન જોર્જિયા ઘણી હોટ લાગી રહી હતી. જોર્જિયા એન્ડ્રિયાનીએ આ લુક સાથે બ્લેક ગોગલ્સ પણ પહેર્યા હતા જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ સિવાય તેના હાથમાં પાણીની બોટલ અને મોબાઈલ હતો.

 

View this post on Instagram

 

A post shared by Bells Bollywood (@bellsbollywood)

એક તસવીરમાં જોર્જિયા નજીક એક બાઇક સવાર વ્યક્તિ જોવા મળ્યો હતો, જે અભિનેત્રીની પતલી કમર અને તેની ફિટનેસ સાથે તેના ફિગરને જોઇ સ્માઇલ કરી રહ્યો હતો અને તેણે બાઇક પણ રોકી દીધુ હતુ. જોર્જિયાની આ તસવીરો સામે આવતા જ લોકોએ તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે. એક યુઝરે લખ્યું- ‘બાઈકવાળાએ પણ તેની પતલી કમર જોઈને બાઇક બંધ કરી દીધું’.

 

View this post on Instagram

 

A post shared by Gujju Girl (@who_jinal_shah)

આ સિવાય જોર્જિયાની તસવીરો પર કોમેન્ટ કરતાં અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું- ‘વોટ અ ફિગર!’ તો કોઈએ લખ્યું – ‘વેરી હોટ’. જણાવી દઇએ કે, જોર્જિયા બોલિવુડમાં કામ કરવા ઇચ્છે છે અને તેનું નામ પણ બનાવવા માંગે છે. જોર્જિયા અને અરબાઝ ખાન ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણીવાર તેઓ સાથે પાર્ટીમાં જોવા મળે છે. તે બંનેને એક સાથે ઘણીવાર સ્પોટ પણ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by KRISHNA KUMAR (@filmybuddyytv)

ખબરોનું માનીએ તો અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા જલ્દી જ ફિલ્મોમાં જ જોવા મળવાની છે. તે ફિલ્મ “વેલકમ ટુ બજરંગપુર”થી હિંદી સિનેમા જગતમાં પગ મૂકશે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા શ્રેયસ તલપડે જોવા મળશે. આ ઉપરાંત જોર્જિયા “શ્રીદેવી બંગલા”માં પણ જોવા મળશે. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મમાં તે અરબાઝ ખાન સાથે સ્ક્રીન શેર કરશે. જેમાં જોર્જિયા આઇટમ નંબર કરતી જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Cineriser PR (@cineriserprofficial)

Team Dharmik