શિલ્પા, દીપિકા, એશ્વર્યા સહીત આ 11 અભિનેત્રીઓ ભૂલથી પણ પોતાની આ ગંદી તસ્વીરોને જોવાનું પસંદ નહિ કરે

આ 10 તસ્વીરોમાં જુઓ પ્રિયંકાએ તો ન અડવાની જગ્યા હાથ નાખ્યો

બૉલીવુડ અભિનેત્રીઓ હંમેશા કોઈને કોઈ મૌકા પર કેમેરામાં કૈદ થઇ જતી હોય છે. ઘણીવાર તે પોતાની ફિલ્મોનું પ્રમોશન કરતી જોવા મળે છે તો ઘણીવાર પોતાના મિત્રોની સાથે મસ્તી કરતી કે ફરી રહેલી જોવા મળી જાય છે. મોટાભાગે અભિનેત્રીઓ કેમેરાની સામે તો ખુબ સારી રીતે પોઝ આપતી હોય છે પણ ઘણીવાર આજણાંતા તેઓની એવી તસ્વીરો ક્લિક થઇ જતી હોય છે કે

તેને તે પોતે પણ જોવા નહિ માંગે. આવો તો તમને દેખાડીએ અભિનેત્રીઓની આવી  સ્વીરો જેમાં તેઓ એકદમ રમુજી(ફની) દેખાઈ રહી છે.

1. દીપિકા પાદુકોણ: દીપિકા મોટાભાગે કેમરાની સામે દમદાર પોઝ આપે છે પણ ઘણીવાર દીપિકાની એવી તસ્વીરો ક્લિક થઇ ગઈ જે ખુબ જ મજેદાર છે. જો કે મોટાભાગે દીપિકા પોતાના પતિ રણવીર સિંહની સાથે પણ મસ્તી કરતી જોવા મળે છે.

2. શિલ્પા શેટ્ટી: શિલ્પા ડાન્સ રિયાલિટી શો ને જજ કરતી જોવા મળે છે. એવામાં ઘણા સમય પછી શિલ્પા ફિલ્મ ‘નિકમ્મા’ દ્વારા કમબેક પણ કરવાની છે. શિલ્પાની આવી ફની તસ્વીરો જોઈને તમને પણ હસવું આવી જશે.

3. સની લિઓની: તસ્વીરમાં સનીના હાવ-ભાવ ખુબ જ મજેદાર છે. કેમેરાની સામે એકદમ હોટ અને સુંદર પોઝ આપનારી સની લિઓનીની આવી તસ્વીરો પણ જાણતા-અજાણતા કેમેરા દ્વારા ક્લિક થઇ ગઈ.

4.રાની મુખર્જી: અભિનેત્રી રાની મુખર્જી આગળના ઘણા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે. ચુલબુલી અને ક્યૂટ રાની મુખર્જી આવી તસ્વીરમાં પણ એકદમ ક્યૂટ દેખાઈ રહી છે. રાની મુખર્જી ફિલ્મ મર્દાની-2 માં જોવા મળશે.

5. કરીના કપૂર: કરીના કપૂર હાલના સમયમાં ટીવી શો ને જજ કરી રહી છે. વાત કરીયે આ તસ્વીરની તો કરિનાની આવી તસ્વીર એક ઇવેન્ટમાં ક્લિક કરવામાં આવી હતી.

6. આલિયા ભટ્ટ: આલિયા ભટ્ટ પોતાની ફિલ્મો અને રણબીર કપૂર સાથેના રિલેશનને લઈને ચર્ચામાં રહે છે. આલિયાની આ તસ્વી ફિલ્મ પ્રમોશનના દરમિયાન ક્લિક થઇ ગઈ હતી.

7. કંગના રનૌત: કંગનાની આ તસ્વીર એકદમ રમુજી છે. કંગનાની આ તસ્વીર ‘જજમેન્ટલ હૈં ક્યાં’ ના ઇવેન્ટ દરમિયાન ક્લિક થયેલી છે.

8. ઐશ્વર્યા રાઈ બચ્ચન: ઐશ્વર્યાની આ તસ્વીર પણ ખુબ જ રમુજી છે. તસ્વીરમાં ઐશ્વર્યા કોઈ એક પ્રોગ્રામમાં બેઠેલી છે અને આ તસ્વીર ક્લિક થઇ ગઈ.

9. સોનમ કપૂર: સોનમ કપૂરની આ તસ્વીર એકદમ ફની છે, પણ તે ક્યૂટ પણ લાગી રહી છે. તાજેતરમાં જ સોનમની ફિલ્મ દ જોયા ફેક્ટર રિલીઝ થઇ છે.

10. પ્રિયંકા ચોપરા: મોટાભાગે કેમેરાની સામે દમદાર પોઝ આપનારી દેસી ગર્લ પ્રિયંકા ચોપરાની આ તસ્વીર એકદમ ફની છે. લાંબા સમય પછી પ્રિયંકા ‘ધ સ્કાઈ ઇઝ’ પિન્ક માં જોવા મળશે.

11. કૈટરીના કૈફ: મોટાભાગે કૈટરિનાની દરેક ફિલ્મો 100 કરોડના ક્લબમાં શામિલ થાય છે. કૈટરિનાની આ તસ્વીરમાં તે ફનીની સાથે સાથે ક્યૂટ પણ લાગી રહી છે.

Team Dharmik