ફરી એકવાર મિસ્ટ્રી મેન સાથે પાર્ટીમાં પહોંચી દિશા પટની, કોઇએ કહ્યો બોડીગાર્ડ, તો કોઇએ કહ્યો ભાઇ…જુઓ વીડિયો

જેકી શ્રોફના દીકરાને લાત મારીને આ કોની સાથે મજા કરી રહી છે બોલીવુડની સુંદરી દિશા? વિદેશી ભૂરો ફાવી ગયો, બોવ રાત્રે જલસા કરતો હશે હિરોઈન જોડે

કેટલાક સમય પહેલા જ ખબર આવી હતી કે દિશા પટની અને ટાઇગર શ્રોફનું બ્રેકઅપ થઇ ગયુ છે અને બંનેએ પોતાના રસ્તા જુદા કરી દીધા છે. જો કે, તે બંનેએ ક્યારેય તેમના પ્રેમનો ઇઝહાર જાહેરમાં કર્યો નથી અને ના તો બ્રેકઅપની વાત સ્વીકારી છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે દિશા ફરી એકવાર પ્રેમમાં પડી ગઇ છે, જેના માટે તેનું દિલ ધડકે છે.

 

View this post on Instagram

 

A post shared by Filmymantra Media (@filmymantramedia)

ગત રાત્રે દિશા બોલિવુડ એક્ટર કાર્તિક આર્યનના બર્થ ડે બેશમાં ફરી એકવાર મિસ્ટ્રી મેન સાથે સ્પોટ થઇ હતી. મંગળવારે સાંજે ઘણા બોલિવૂડ સ્ટાર્સ કાર્તિક આર્યનના બર્થ ડે બૈશમાં પહોંચ્યા હતા. દિશા પણ સ્ટાઇલિશ અવતારમાં આ પાર્ટીમાં સામેલ થઇ હતી. દિશા જ્યારે આ પાર્ટીમાં પહોંચી ત્યારે બધાની નજર તેના પર ટકેલી હતી.

દિશા ખૂબ જ બોલ્ડ વ્હાઈટ ડ્રેસમાં સ્પોટ થઇ હતી. આ ડ્રેસ ડીપનેક સ્ટાઇલમાં હતી. આ પાર્ટીમાં દિશાએ માત્ર તેના લુકથી જ બધાનું ધ્યાન ખેંચ્યું નહિ પરંતુ તે અન્ય કારણોસર પણ ચર્ચામાં રહી. આ પાર્ટીમાં તે પોતાના એક ખાસ મિત્ર સાથે પહોંચી હતી જે આખી પાર્ટી દરમિયાન દિશાનું ખાસ ધ્યાન રાખતો જોવા મળ્યો હતો. કાર્તિક આર્યનની પાર્ટીમાં એન્ટ્રી લેતી વખતે અને પરત ફરતી વખતે દિશા સાથે મિસ્ટ્રી મેન જોવા મળ્યો હતો.

જેને દિશા તેનો ખાસ મિત્ર કહે છે. પરંતુ જે રીતે તે દિશાને લઈને પ્રોટેક્ટિવ દેખાતો હતો તે જોઈને લાગ્યુ કે, બંને વચ્ચેનો સંબંધ મિત્રતા કરતાં થોડો વધારે છે. ક્યારેક તે અભિનેત્રીને ભીડથી બચાવતો તો ક્યારેક પેપરાજીને તેનાથી દૂર રાખતો જોવા મળ્યો હતો. જેના કારણે હવે દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર તેમની મિત્રતા વિશે વાત કરતા જોવા મળે છે.

દિશાનો આ મિત્ર એલેક્જેંડર એલેક્સ એલિક છે. તે એલેક્જેંડર સાથે જ કાર્તિક આર્યનની પાર્ટીમાં પહોંચી હતી તે જ્યારે પાર્ટીમાંથી બહાર પોતાની કાર તરફ આવી રહી હતી ત્યારે દિશાને એલેક્જેંડર તેની સાથે લઈ ગયો હતો. આવી સ્થિતિમાં કેટલાક લોકો તેને દિશાનો બોડીગાર્ડ કહેવા લાગ્યા તો કેટલાક ભાઈ કહેવા લાગ્યા.

 

View this post on Instagram

 

A post shared by BTown Ki Billi (@btownkibilli)

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયો પર યુઝર્સ વિવિધ રીતે કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘શું આ તેનો બોડીગાર્ડ છે?’, જ્યારે બીજાએ લખ્યું, ‘ટાઈગર ક્યાં છે?’ અન્ય એકે લખ્યું, ‘અરે યાર, તું ખોટું બોલી રહ્યો છે, તે તેનો બોયફ્રેન્ડ નથી, પરંતુ તેનો બોડીગાર્ડ છે’, જ્યારે બીજાએ લખ્યું, ‘તે દિશા અને ટાઈગરનું બ્રેકઅપ કરાવીને બોયફ્રેન્ડ બનવા માંગે છે.’

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા દિશા અને એલેક્જેંડરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જે બાદથી દિશા અને એલેક્જેંડરના સંબંધની ચર્ચા થવા લાગી.દિશા કોઇના કોઇ કારણોસર લાઇમલાઇટમાં બની રહે છે.દિશા આજે બોલિવુડમાં કોઇ ઓળખની મોહતાજ નથી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તે તેના ફિલ્મી કરિયરથી વધારે તેની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. ટાઇગર શ્રોફ સાથે બ્રેકઅપ બાદ દિશા અવાર નવાર વિદેશી છોકરા એલેક્જેંડર એલેક્સ એલિક સાથે સ્પોટ થતી જોવા મળે છે. ત્યારે લોકો પણ તેના વિશે જાણવા માંગે છે કે આખરે આ મિસ્ટ્રી મેન છે કોણ. એલેક્ઝાન્ડર એક જિમ ટ્રેનર હોવાની સાથે સાથે પ્રોફેશનલ એક્ટર પણ છે.

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Team Dharmik