આ કારણે મહેશ ભટ્ટ તેની પોતાની મોટી પુત્રી પૂજા સાથે લગ્ન કરવા માંગતા હતા, કર્યું હતું લિપ લોક પછી જે થયું

બાપે દીકરીને હોંઠ પર હોંઠ ચડાવીને કિસ કરી લીધી હતી પછી જે થયું

બોલિવૂડ અને વિવાદ હંમેશા સાથે રહે છે. આજે અમે તમને કોન્ટ્રવર્સી કિંગ મહેશ ભટ્ટ વિશે વાત કરીશું. બોલિવૂડના સૌથી સફળ ડિરેક્ટરની યાદીમાં મહેશ ભટ્ટ આવે છે. તે માત્ર ડિરેક્ટર જ નહીં પરંતુ એક સફળ નિર્માતા પણ છે. આમ તો તેમને ‘સારાંશ’, ‘અર્થ’, ‘સર’, ‘સડક’, ‘આશિકી’ અને ‘ઝખમ’ જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે, પરંતુ તેમની ચર્ચા ફિલ્મોને બદલે અંગત જીવનને લઈને વધારે થઇ રહી છે.

મહેશ ભટ્ટ રંગીન મિજાજી વ્યક્તિ છે. મહેશ ભટ્ટના પિતા હિન્દુ છે અને માતા મુસ્લિમ છે. મહેશ ભટ્ટ તેના પિતાથી દૂર રહેતા હતા. તાજેતરમાં જ મહેશ ભટ્ટે જણાવ્યું હતું કે તે તેના પિતાનું ગેરકાયદેસર સંતાન છે. તેના પિતાએ ત્યાં સુધી તેની માતા સાથે લગ્ન કર્યા ન હતા.

આજે અમે તમને તેના જીવન સાથે જોડાયેલી આવી જ એક ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે એકદમ શરમજનક છે. ખરેખર, 90ના દાયકામાં એક તસ્વીર સામે આવી હતી જેમાં મહેશ ભટ્ટ પૂજા ભટ્ટને લિપ-કિસ કરવી ખુબ જ ભારે પડી હતી.

તેની આ તસ્વીર જોતાં ચાહકો અને સામાન્ય લોકો વચ્ચે હંગામો મચી ગયો હતો. આ તસ્વીરમાં એટલી આગ લગાવી હતી કે મહેશ ભટ્ટને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી. લોકોએ તેના પર બાપ-દીકરીનો સંબંધને બગાડવાનો અને સમાજમાં ગંદકી ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.

જ્યારે મહેશ ભટ્ટની ચારેબાજુ થું થું થવા માંડી ત્યારે તેને નિવેદન આપ્યું કે આ તસ્વીર ખોટી છે અને તેને આવું કોઈ તસ્વીર પડાવે જ નથી. હદ તો ત્યારે થઇ ગઈ હતી જ્યારે મહેશ ભટ્ટે આ તસ્વીર બહાર આવતાં પહેલાં પૂજા ભટ્ટ સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મહેશના કહેવા મુજબ, પૂજા ભટ્ટ તેની દીકરી ન હોત તો તેની સાથે લગ્ન કરી લેત.

મહેશ ભટ્ટે 20 વર્ષની ઉંમરે લોરેન બ્રાઇટ સાથે લગ્ન કર્યા. લગ્ન પછી લોરેને તેનું નામ કિરણ ભટ્ટ રાખ્યું. આ લગ્નથી તેમના બે બાળકો પૂજા ભટ્ટ અને રાહુલ ભટ્ટ હતા, કિરણ સાથે લગ્ન કર્યા પછી પણ તેને રોમાંસ કરવાનું બંધ કર્યું નહીં. આને કારણે તેને બોબીને પોતાનું હૃદય આપ્યું. પરવીન બોબી સાથેના રોમાંસના મામલા સામે આવ્યા પછી કિરણે તેને છોડી દીધી હતી. પરવીન બોબીની બીમારીને કારણે તે તેનાથી અલગ થઇ ગયો અને તેની પત્ની કિરણ પાસે પાછો ગયો હતો.

મહેશ ભટ્ટ પાછા ફર્યા પછી પણ બંને વચ્ચે કોઈ સંબંધ નહોતો. આના પરિણામે 1986 માં મહેશ ભટ્ટે સોની રઝદાન સાથે લગ્ન કર્યા.તેને સોની રઝદાન સાથે લગ્ન કરવા માટે મુસ્લિમ ધર્મ અપનાવ્યો. સોની રાઝદાન સાથેના લગ્ન પછી બે પુત્રીઓ શાહીન ભટ્ટ અને આલિયા ભટ્ટને જન્મ આપ્યો હતો. આલિયા આજે બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે.

Team Dharmik