Filmy

કાર્તિક આર્યનની બર્થ ડે પાર્ટીમાં બોલિવુડ સ્ટાર્સનો મેળાવડો, એક હિરોઈને એવું પહેર્યું કે ઉપર બધાની નજર ચોંટી ગઈ, શું ગોળમટોળ સાઈઝ છે ઉફ્ફ

બોલિવુડ એક્ટર અને શહેઝાદા કાર્તિક આર્યને ગઇકાલે એટલે કે 22 નવેમ્બરે તેનો 32મો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી સેલિબ્રેટ કર્યો. આ ખાસ અવસર પર તેણે તેના મિત્રો માટે એક પાર્ટી ઓર્ગનાઇઝ કરી હતી. આ પાર્ટીમાં આયુષ્માન ખુરાનાથી લઇને અનન્યા પાંડે અને અલાયા એફ સુધીના સેલેબ્સ હાજર રહ્યા હતા. ત્ચાં આ પાર્ટીમાં કાર્તિકના પેરેન્ટ્સ પણ હાજર રહ્યા હતા. બધા સેલેબ્સના આઉટફિટ જોઇને એવું લાગી રહ્યુ હતુ કે પાર્ટીની થીમ વ્હાઇટ હતી.

કારણ કે બર્થ ડે પાર્ટીમાં મોટા ભાગના સ્ટાર્સ અને કાર્તિક આર્યન પણ વ્હાઇટ આઉટફિટમાં જોવા મળ્યો હતો. કાર્તિક આર્યન વ્હાઇટ ડેનિમ જીન્સ અને શર્ટમાં ઘણો જ હેન્ડસમ લાગી રહ્યો હતો. આ પાર્ટીમાં તેણે સ્વેગ સાથે એન્ટ્રી લીધી હતી. આ દરમિયાન તેણે પેપરાજીઓને ઘણા પોઝ પણ આપ્યા હતા. આ પાર્ટીમાં અનન્યા પાંડે, દિશા પટની, વાણી કપૂર અને અલાયા એફ સહિત શરવરી વાધનો લુક જોવાલાયક હતો.

વ્હાઇટ આઉટફિટમાં આ અભિનેત્રીઓએ પાર્ટીમાં પહોંચી કહેર વરસાવ્યો હતો. આમ તો કાર્તિક આર્યનની બર્થ ડે પાર્ટીમાં અનેક સ્ટાર્સ હાજર રહ્યા હતા, પરંતુ વ્હાઇટ શોર્ટ બોડીકોન આઉટફિટમાં અનન્યા અને ડીપનેક શોર્ટ ડ્રેસમાં દિશા પટનીએ લાઇમલાઇટ લૂંટી લીધી હતી. દિશાએ આ સાથે એક નાનું વ્હાઇટ બેગ પણ કેરી કર્યુ હતુ. કાર્તિક આર્યનની બર્થ ડે પાર્ટીમાં પહોંચેલી અલાયાએ વ્હાઇટ થાઇ-હાઇ સ્લિટ ડ્રેસ કેરી કર્યો હતો

અને આ સાથે તેણે હાઇ હિલ્સ, ઇયરિંગ્સ અને ઓપન હેર રાખ્યા હતા. અલાયાનો અંદાજ ખરેખર જોવાલાયક હતો. આ પાર્ટીમાં વાણી કપૂર વ્હાઇટ નહિ પણ મલ્ટીકલર સ્ટ્રિપ્સ વાળો વનપીસ ડ્રેસ પહેરી આવી હતી. તેણે પેપરાજીને પોઝ પણ આપ્યા હતા. આ પાર્ટીમાં આયુષ્માન ખુરાના, સલમાન ખાનનો બનેલી આયુષ શર્મા, ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા તેમજ એક્ટર રોનિત રોય પણ તેની પત્ની સાથે આવ્યો હતો.

કાર્તિકના બર્થ ડે પર તેની અપકમિંગ ફઇલ્મ શહઝાદાનું ટીઝર રીલિઝ કરવામાં આવ્યુ હતુ. જેમાં કાર્તિકની એન્ટ્રી ધુંઆધાર એક્શન સાથે જોવા મળી અને તે તેના એક્શનથી ગુંડાને હવામાં ઉડાવતો પણ જોવા મળ્યો. ફર્સ્ટ લુક વીડિયોમાં કાર્તિકના ઘણા એક્શન સીન્સ ભરેલા છે અને એક-એક સીનના ખત્મ થવા પર જે તેનો ફીનિશિંગ પોઝ છે તે જબરદસ્ત સ્વેગથી ભરેલો છે.

કાર્તિક તેના પ્રોપર બોલિવુડ હિરોવાળા મોમેન્ટને ભરપૂર એન્જોય કરતો જોવા મળી રહ્યો છે અને તેની ભરપૂર એનર્જી તેના પરફોર્મન્સમાં જોવા મળી રહી છે. આ ટીઝરનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ જબરદસ્ત છે. આ ફિલ્મમાં રોમાન્સનો તડકો ક્રિતી સેનન લગાવવાની છે. ટીઝરમાં તેનો પણ સ્ટાઇલિશ અંદાજ જોવા મળ્યો.

આ ફિલ્મ 10 ફેબ્રુઆરી 2023ના રોજ રીલિઝ થવાની છે. વેલેન્ટાઇન્સ વીક પર કાર્તિક અને ક્રિતીની આ ફિલ્મ થિયેટર્સમાં ધમાલ મચાવશે.આ જોડીએ વર્ષ 2019માં લુકા છુપ્પી ફિલ્મ કરી હતી અને તે હિટ પણ રહી હતી. ત્યારે ફરી એકવાર બંને એકસાથે સ્ક્રીન શેર કરવા જઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)