બોલિવૂડની આ 15 અભિનત્રીઓ વગર મેકઅપે દેખાય છે કંઈક આવી, જોઈને ચીતરી ચડશે

અરરર આ 15 અભિનત્રીઓને મેકઅપ વગર જોશો તો ફિલ્મો જોવાનું બંધ કરી દેશો..કેવી દેખાય છે જુઓ હિંમત હોય તો

બોલિવૂડ અભિનેત્રીઓ તેમની સુંદરતા અને ગ્લેમરસ લુકને કારણે કરોડો લોકોના દિલ પર રાજ કરે છે. જો કે બોલિવૂડની અભિનેત્રીઓની આ સુંદરતાઓને વધુ સુંદર બનાવવા માટેનું  તેમના મેકઅપ કલાકારો દિવસ-રાત મહેનત કરે છે.

મોટા પડદાથી માંડીને ઇવેન્ટ્સ સુધી આ આ અભિનેત્રીઓ મોટાભાગે જતા પહેલા મેકઅપની એક લેયર ઉમેરી દે છે. કેટલીકવાર તેમને મેકઅપ વિના ઓળખવું થોડું મુશ્કેલ છે. ઘણી વાર અભિનેત્રીઓ મેકઅપ વગર કેમેરાની સામે જોવા મળે છે અને ચાહકોને આશ્ચર્યચકિત કરી દે છે.

1. કાજોલ : કાજોલ છેલ્લે વેબ સિરીઝ ‘ત્રિભંગા’ માં જોવા મળી હતી. તે હાલમાં પોતાના બાળકોને ઉછેરવામાં વ્યસ્ત છે.

2.  કરીના કપૂર : હાલમાં કરીના સગર્ભાવસ્થા પછીનું વજન ઘટાડવા માટે સખત મહેનત કરી રહી છે.

3. રાની મુખર્જી :  રાની મુખર્જી છેલ્લે ફિલ્મ ‘મરદાની 2’ માં જોવા મળી હતી. તે ટૂંક સમયમાં ફિલ્મ ‘બંટી ઑર બબલી ૨’માં જોવા મળશે. ફિલ્મ 23 એપ્રિલે રિલીઝ થશે.

4. માધુરી દીક્ષિત : માધુરી દીક્ષિત છેલ્લે ‘કલંક’ ફિલ્મમાં જોવા મળી હતી. હાલમાં તે તેના પરિવાર સાથે સમય વિતાવી રહી છે.

5. રવિના ટંડન : રવિના ટંડન ટૂંક સમયમાં જ ફિલ્મ ‘કેજીએફ ચેપ્ટર 2’માં જોવા મળશે.

6. એશ્વર્યા રાય :  એશ્વર્યાએ ગયા વર્ષે કોરોનાને માત આપી હતી. અત્યારે તે ફિલ્મોથી દૂર પોતાના પરિવારમાં વ્યસ્ત છે. એશ્વર્યા 2022 માં તમિલ ફિલ્મ ‘પોન્નીયન સેલ્વન’માં જોવા મળશે.

7. કેટરીના કૈફ : કેટરીના કૈફ ટૂંક સમયમાં ફિલ્મ ‘સૂર્યવંશી’માં અક્ષય કુમારની સાથે જોવા મળશે.

8. શિલ્પા શેટ્ટી : શિલ્પા શેટ્ટી 12 વર્ષ પછી ફરી એક વાર સિલ્વર સ્ક્રીન પર પરત ફરી રહી છે. તે ટૂંક સમયમાં ‘નિકમ્મા’ અને ‘હંગામા 2’ફિલ્મોમાં જોવા મળશે.

9. સોનમ કપૂર : સોનમ કપૂર ક્યારેક સાસરે દિલ્હી તો ક્યારેક મુંબઈમાં આવતી જતી રહે છે. તે ટૂંક સમયમાં ફિલ્મ ‘બ્લાઇન્ડ’માં જોવા મળશે.

10. પ્રિયંકા ચોપડા : પ્રિયંકા ચોપડાએ થોડા સમય પહેલા જ પોતાનું પુસ્તક ‘અનફિનિશ્ડ’ લોન્ચ કર્યું છે. પ્રિયંકા હાલમાં તેના સાસરે અમેરિકામાં છે. તે ટૂંક સમયમાં કેટલીક હોલીવુડ મૂવીઝમાં જોવા મળશે.

11. રેખા : રેખા પાર્ટીઓ અને ફિલ્મના ફંકશનમાં ખૂબ જ સુંદર લાગતી હોય છે. પરંતુ મેકઅપ વિના તેમને ઓળખવું ખૂબ મુશ્કેલ છે.

12. તબ્બુ : તબ્બુ છેલ્લે ઈશાન ખટ્ટરની સાથે ફિલ્મ ‘અ સૂટેબલ બોય’માં જોવા મળી હતી. તે ટૂંક સમયમાં જ ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’માં જોવા મળશે.

13.દીપિકા પાદુકોણ :  દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં પતિ રણવીર સાથે ફિલ્મ ’83’માં જોવા મળશે. જેમાં દીપિકાએ કપિલ દેવની પત્ની રોમી દેવની ભૂમિકા ભજવી રહી છે.

14. મલાઇકા અરોરા :  મલાઇકા અરોરાએ થોડા દિવસો પહેલા જ કોરોનાને માત આપી છે. અભિનેત્રી તાજેતરમાં જ આલિયા ભટ્ટની પાર્ટીમાં અર્જુન કપૂરની સાથે જોવા મળી હતી.

15. બિપાશા બાસુ : બિપાશા બાસુ ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. થોડા દિવસ પહેલા બિપાશા તેના પતિ કરણ સિંહ ગ્રોવર સાથે માલદીવમાં વેકેશનની મજા માણતી જોવા મળી હતી.

Team Dharmik