શું તમને ખબર છે ? અકબરે આખી જિંદગી પોતાની દીકરીનો રાખી હતી કુંવારી ? કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો

રાજા અકબરે આજીવન પોતાની લાડલીઓને રાખી કુંવારી, તેનું કારણ જાણીને તમને પણ આશ્ચર્ય થશે…

અકબરની ઓળખાણ આજે દરેક લોકોને છે, તેના જીવન વિશે પણ ઘણા લોકો જાણતા હશે, પરંતુ અકબરની એક વાત આજદિન સુધી ઘણા ઓછા લોકોને ખબર હશે, કે તેને પોતાની બધી જ દીકરીઓને આજીવન કુંવારી રાખી હતી.

અકબર મોગલ વંશજનો ત્રીજો સાશક હતો. પોતાની મહાનતા માટે તેની ખ્યાતિ વિશ્વભરમાં હતી. તે બધા જ ધર્મોનો આદર પણ કરતો હતો અને બધા જ જાતિ વર્ગના લોકોને એક સમાન માનતો હતો. અકબર એક વીર યોદ્ધા પણ હતો.

અકબરે ઘણા બધા રાજ્યોને હરાવીને પોતાની સત્તા સ્થાપીત કરી હતી. તેને ક્યારેય કોઈની સામે ઝૂકવાનું પસંદ નહોતું. જેના કારણે લોકો તેને મહાન પણ કહેતા હતા, પરંતુ આજે અમે તમને એક એવી વાત જણાવીશું જેને જાણીને તમારી નજરમાં પણ અકબરની છબી બદલાઈ જશે.

અકબર એક અહંકારી રાજા હતો. તેને એક નહિ પરંતુ ત્રણ દીકરીઓ હતી. દીકરીઓ જયારે યુવાન થઇ ત્યારે અકબરને તેમના લગ્નની ચિંતા સતાવવા લાગી.જયારે પણ કોઈ દીકરીના લગ્ન કોઈ છોકરા સાથે થાય છે ત્યારે દીકરી વાળાએ પોતાનું માથું દીકરા વાળા સામે ઝુકાવવું પડે છે.

પરંતુ અકબરમાં એટલો અહંકાર ભરેલો હતો કે તે કોઈની સામે ઝૂકવા માટે તૈયાર જ નહોતો. એટલું જ નહિ અકબરની દીકરીઓના શયનખંડ સુધી પણ કોઈ સ્ત્રી પુરુષ આવી નહોતા શકતા. અકબરે પોતાની દીકરીઓની સુરક્ષા માટે કિન્નરો રાખ્યા હતા.

પોતાનું માથું ક્યાંય ઝુકાવવું ના પડે તેના કારણે જ અકબરે પોતાની દીકરીઓને આજીવન કુંવારી રાખી અને તેમનું જીવન બરબાદ કરી નાખ્યું. અકબરના વંશજોએ પણ આ પ્રથાનું પાલન કરીને પોતાની દીકરીઓને કુંવારી રાખી.

Dharmik Duniya Team