કેટલીક એવી અભિનેત્રીઓ જેણે બી-ગ્રેડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે, તે યાદીમાં રશ્મિ દેસાઈ અને સના ખાનનું પણ નામ, જાણો

તમને વિશ્વાસ નહિ આવે, આ 7 સુંદર અભિનેત્રીઓએ બી ગ્રેડ ફિલ્મોમાં કામ કરેલું છે, જુઓ

ઘણી બધી અભિનેત્રીઓએ બોલિવૂડ વિશે પોતાનો અનુભવ શેર કર્યો છે.કાસ્ટિંગ કાઉચથી લઈને અનેક અનુભવો શેર કર્યા છે, ત્યારે ચીટીંગ કરીને બી-ગ્રેડ મૂવી સાઇન કરાવી લીધી હોય એ ઘણી અભિનેત્રીઓ સાથે થયું છે.

બોલિવૂડમાં પગ મુકવો એ મુશ્કેલ છે. એક પ્રોજેક્ટ માટે સ્ટાર્સને ઘણુ કરવુ પડે છે. બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં આવી ઘણી અભિનેત્રીઓ છે, જેઓ બી-ગ્રેડ મૂવીનો પણ ભાગ રહી ચુકી છે.આ અભિનેત્રીઓમાં  દયાબેન એટલે દિશા વાકાણીથી લઇ રશ્મિ દેસાઇ સુધીના નામો શામેલ છે.

1.દિશા વાકાણી : ઘણા ઓછા લોકો જાણે છે કે દિશા વાકાણીએ બી-ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 1997માં આવેલી ફિલ્મ ‘કમસિન ધ અનટચ’ માં દિશા વાકાણીએ સીન આપ્યા હતા.

2.રશ્મિ દેસાઇ : બિગબોસ 13 ફેમ અને ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઇએ પણ શરૂઆતમાં બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું હતું.

3.સના ખાન : શોબિઝને અલવિદા કહ્યા પછી બિગબોસ ફેમ સના ખાન પણ બી-ગ્રેડની એક ફિલ્મમાં પણ જોવા મળી હતી. તેણે હાઇ સોસાયટી અને ક્લાઈમેક્સ જેવી બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું છે.

4. ઉર્વશી ઢોલકીયા : બિગબોસ 6ની વિજેતા અને ટીવીની કોમોલિકા એટલે કે ઉર્વશી ઢોલકીયાએ પણ બી-ગ્રેડની ફિલ્મો સાથે કામ કર્યું છે.

5. શ્વેતા તિવારી : ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી પણ બી-ગ્રેડ ફિલ્મનો ભાગ રહી ચૂકી છે. પોતાની કારકિર્દીની શરૂઆતના દિવસોમાં તેને ફિલ્મમાં કામ કર્યું હતું.

6. મમતા કુલકર્ણી : કરણ-અર્જુન અને ક્રાંતિવીર જેવી ફિલ્મોનો ભાગ રહેલી મમતા કુલકર્ણી ડિવાઇન ટેમ્પલ ખજુરાહોમાં બોલ્ડ સીન આપતી જોવા મળી છે.

7. પાયલ રોહતગી : પાયલ રોહતગીનું નામ પણ એ અભિનેત્રીઓમાંનું એક છે કે જે બોલિવૂડમાં પોતાનું નામ બનાવવામાં નિષ્ફળ થયા પછી બી-ગ્રેડની ફિલ્મમાં નજર આવી. તે ક્રિકેટ એન્કર સમીર કોચર સાથે એક સે મેરા ક્યા હોગામાં જબરદસ્ત બોલ્ડ સીન્સ આપતી જોવા મળી હતી.

Team Dharmik