મલાઇકા અરોરાથી લઈને આયેશા ટાકિયા સુધીની, આ અભિનેત્રીઓ ફિલ્મોમાં ફ્લોપ થઈ છે છતાં વૈભવશાળી જીવન જીવે છે..

આ 6 અભિનેત્રીઓ ગંદી રીતે ફ્લોપ ગઈ છે તો પણ જુઓ હાલ કેવી ઐયાશી કરે છે…એક જમાનામાં હતી સુપર ડુપર હિટ

બોલિવૂડમાં સફળતા હાંસલ કરવી એ સરળ વાત નથી.સખત મહેનત પછી પણ ઘણા એવા સ્ટાર્સ છે જેમનું કરીયર ફિલ્મોમાં સફળ થયું નહિ.આજે અમે તમને એ અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેઓ કદાચ ફિલ્મોમાં ફ્લોપ થઈ હોય પરંતુ ખુબ જ વૈભવશાળી જીવન જીવે છે.

1.સુષ્મિતા સેન : વર્ષ 1994માં ફેમિના મિસ ઈન્ડિયા યુનિવર્સ બનનારી સુષ્મિતા સેનએ તેના કરીયરમાં કંઈક ખાસ સારું એવું નથી કરી શકી.ભલે તેને ફિલ્મોમાં મેઈન લીડ તરીકે વધારે કામ મળ્યું ન હોય, પરંતુ તેના નાના દેખાવ માટે તે લગભગ 3 કરોડની મોટી ફી લે છે. આ સિવાય તે દુબઈમાં જ્વેલરી બ્રાન્ડ પણ ચલાવે છે. અને ઘણી રીઅલ એસ્ટેટ બ્રાન્ડ્સને પણ પ્રોત્સાહન આપે છે.

2.શમિતા શેટ્ટી : શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટીએ પણ ખૂબ જ ઝડપથી મોટા પડદાથી દૂર જતી રહી છે. હાલમાં તે ઈન્ટિરિયર ડિઝાઇનિંગનું કામ કરી રહી છે.અને ઘણી એવી બ્રાંડ્સ જેવી કે એલ્ડો, ઓડી, આઈજસ વગેરેની સાથે જોડાયેલી છે.

3.સેલિના જેટલી : ફિલ્મોમાં બોલ્ડ અવતાર અપનાવ્યા પછી પણ અભિનેત્રી સેલિના જેટલીને કરિયરમાં સફળતા મળી નથી.તેને ફિલ્મ જાનશી, અપના સપના મની – મની, સ્પોર્ટ્સ જેવી ઘણી ફિલ્મો કરી હતી પરંતુ લોકોના હ્રદયમાં જગ્યા બનાવી શકી નહિ. આ પછી સેલિનાએ  પીટર હેગ સાથે લગ્ન કરી લીધા.આ દિવસોમાં તે દુબઈમાં રહે છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ 2014માં તેણે એક વીડિયો “ધ વેલકમ” ને પોતાનો અવાજ આપ્યો હતો.અને આ માટે તેને મોટી રકમ મળી હતી.

4.આયેશા ટાકિયા : સુંદરતા પછી પણ આયેશા ટાકિયા ફિલ્મોમાં ના બનાવી શકી જગ્યા.અને તેણે ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા. ફરહાન રાજકારણી અબુ આઝમીનો પુત્ર છે. અને ઘણી હોટલોની પણ માલિકી ધરાવે છે.

5.મલાઈકા અરોરા : બોલિવૂડની ફીટ એક્ટ્રેસ અને પ્રખ્યાત ડાન્સર મલાઇકા પણ ફિલ્મોમાં કંઇક ખાસ બતાવી શકી નહિ.હાલમાં તે રિયાલિટી શો માં જજ છે. અને તેનો સાઇડ બિઝનેસ પણ છે. આ સાથે મલાઇકાની ઈ-કોમર્સ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ “ધ લેબલ લાઇફ”માં હિસ્સો છે.

6.કિમ શર્મા : ફિલ્મ તુમસે અચ્છા કૌન,મોહબ્બતેન, નહલે પે દહલા જેવી ઘણી સુપરહિટ ફિલ્મો પછી પણ કિમનું કરીયર બોલિવૂડમાંમાં ચાલ્યું નહિ. તેનું ડુબતું કરીયર જોઈને ઉદ્યોગપતિ અલી પંજની સાથે લગ્ન કર્યા. હાલમાં તે કેન્યાની પંજાની હોટલની માલકીન છે અને એક સુંદર જીવન જીવી રહી છે.

Team Dharmik