મંગળવારની રાત્રે આ 7 રાશિના લોકોએ એક મંત્રનો જાપ કરી લેવો, બંધ કિસ્મત પણ ખુલી જશે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 12 રાશિઓ છે અને આ 12 રાશિઓના સ્વામી અલગ અલગ છે, આ રાશિઓને પોતાના ગ્રહો અનુસાર ફળ મળતા હોય છે. આજે અમે તમને 7 રાશિઓના ફળ વિષે જણાવીશું, જે દર મંગળવારના દિવસે માત્ર એક જ મંત્રનો જાપ કરશે તો તેમની કિસ્મત બદલાઈ શકે છે. તેના માટે રાત્રે આ એક જ મંત્રનો જાપ કરવાનો રહેશે.

કુંભ, સિંહ અને ધન રાશિના જાતકો માટે કુંડળીમાં સૂર્ય અને લક્ષમી ધન પ્રાપ્તિ યોગ બની રહ્યો છે. જેના કારણે કુંભ, સિંહ અને ધન રાશિના જાતકોને આ સમય દરમિયાન ખુબ જ લાભ થવાની સંભવના છે. સૂર્યના શુભ પ્રભાવ અને માતા લક્ષ્મીની કૃપાથી આ રાશિના જાતકોની બંધ કિસ્મત પણ ખુલી શકે છે.

આ ઉપરાંત મેષ અને વૃષભ રાશિમાં પણ સૂર્ય લક્ષ્મી યોગ બની રહ્યો છે, આ બંને રાશિના જાતકોને પણ ધનની પ્રાપ્તિ થઇ શકે છે. આ મહાસંયોગથી આ રાશિના જાતકોના જીવમાં લક્ષ્મીજી સાથે સૂર્યદેવની પણ કૃપા બનેલી રહેશે.

કર્ક અને મકર રાશિના જાતકો માટે પણ આ શુભ સમય છે તેમની કુંડળીમાં પણ સૂર્ય લક્ષ્મી યોગ બની રહ્યો છે આ બંને રાશિના જાતકોનું ભાગ્ય સૂર્યની જેમ ચમકવા લાગશે અને માતા લક્ષ્મીની કૃપા તેમના ઉપર વરસી શકે છે.

માતા લક્ષ્મી અને સૂર્યદેવની આ કૃપા મેળવવા માટે સૂર્યદેવના મંત્ર અને લક્ષ્મીજીના મંત્રનો જાપ રાત્રે 108 વખત કરવાનો રહશે, “ॐ घृणि: सूर्याय नम”  આ ઉપરાંત લક્ષ્મીજીના મંત્ર “ॐ श्रींह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्मी नम:” આ મંત્રના જાપથી તમારું જીવન બદલાઈ શકે છે સાથે તમારી બંધ કિસ્મત પણ ખુલી શકે છે.

Duniya Dharmik