કિન્નરોને જોતાંની સાથે જ કરી દો આ કામ, થઇ જશો માલામાલ, બધા જ દુઃખો થઈ જશે દૂર

કિન્નરને જોયા પછી કરો આ કામ, થોડા દિવસમાં તમારું ઘર ધન-સંપત્તિથી ભરાઈ જશે

એવું કહેવાય છે કે કિન્નરોના આશીર્વાદ આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ લઇ આવે છે, અને જો તે નારાજ થાય તો તેમના શાપથી આપણું જીવન પણ બરબાદ થઇ જાય છે. આપણા વડીલો પણ હંમેશા આપણને જણાવે છે કે કિન્નરોને ક્યારેય નારાજ ના કરવા જોઈએ.

કિન્નરો સાથે ઘણી બધી એવી બાબતો જોડાયેલી છે જે તમે કરો તમારું કિસ્મત રાતોરાત પણ બદલાઈ શકે છે. મોટાભાગે આપણા ઘરે યોજાતા પ્રસંગો અને શુભકાર્યોમાં કિન્નરો અચૂક હાજર રહેતા હોય છે અને મોઢે માંગીને તે દાન પણ લેતા હોય છે.  ઘરના વડીલો પણ તેમને ખુશી ખુશી દાન આપે છે. પરંતુ આજે તમને એવી વાત જણાવી શું કે કેવી રીતે કિન્નરનાં આશીર્વાદથી કોઈપણ વ્યક્તિ માલામાલ બની શકે છે.

એક એવી માન્યતા છે કે જો કોઈ કિન્નરના આશીર્વાદ તમારી સાથે છે તો તમેં ક્યારેય કંગાળ થઇ શકતા નથી. એવું કેહવામાં આવે છે કે, જો તમને ખુબ મહેનત કર્યા પછી પણ પૈસા રૂપિયાની અછત પડી રહી છે તો તમારે કોઈ કિન્નરનાં આશીર્વાદ લેવા જોઈએ. જો તમને આવું લાગે છે કે તમામ પ્રયત્નો બાદ પણ તમે સફળ નથી થઇ રહ્યા તો તમારે ક્યારેય કિન્નરોને દુઃખી ના કરવા જોઈએ. આવું કરવાથી તમારી સુઈ રહેલી કિસ્મત પણ જાગી શકે છે.

કિન્નરના આશીર્વાદથી ભાગ્યમાં વૃદ્ધી થાય છે. જો તમે કિન્નર પાસેથી એક રૂપિયાનો સિક્કો લઇને પોતાના પાકીટમાં રાખો તો તેનાથી પણ તમારી બધી મનોકામના પૂરી થઇ શકે છે. આ ઉપરાંત કિન્નરોને જયારે તમે દાન આપો અને તે જઈ રહ્યા હોય ત્યારેતેમને એમ કહેવું કે “ફરી આવજો”. કારણ કે આ બે શબ્દો બોલવાથી ભાગ્યની વૃદ્ધી થાય છે અને કિન્નરોનો આશીર્વાદ તમારી પર બન્યો રહે છે.

Dharmik Duniya Team