રૂમાલ વાળવાની રીતથી તમારા ભાગ્યમાં ઉતાર-ચડાવ આવી શકે છે જાણો કેવી રીતે ?

ખિસ્સામાં રૂમાલ રાખવાની કોઈને જરૂરત તો કોઈને આવશ્યકતા હોય છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે, ખિસ્સામાં રૂમાલ રાખવો ભાગ્ય અને દુર્ભાગ્યથી જોડાયેલું છે.

કદાચ તમને ખબર હશે કે રૂમાલ વાળવાની રીતથી પણ તમારુંરા ભાગ્યમાં ઉતાર-ચડાવ આવી શકે છે. શાસ્ત્રો અનુસાર, અમે તમને રૂમાલથી જોડાયેલી વિશેષ વાત વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, 4 અંક લક્ષ્મીની અંક માનવામા આવે છે તો 6ને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી રૂમાલ વાળતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે, 4 અથવા 6 ફોલ્ડમાં જ વાળવો જોઈએ. આ સિવાય રુમાલને ખિસ્સા રાખતા સમયે ભૂલથી પણ 3 અથવા 5 ફોલ્ડના કરવા જોઈએ. આ એકી સંખ્યા તમારા લાભ પણ બગડશે.

આ સાથે જ જે કામ પુરા કરવા માટે ઘરની બહાર નીકળ્યા હોય તે પણ સફળ નથી થતા તે કામમાં પણ નુકસાન થાય છે. આ સિવાય વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિથી પોકેટ અને સાથે લઇને જવાના પર્સમાં ગંદો રૂમાલ ના રાખવો જોઈએ. તે તમારી પોઝિટિવ ઉર્જાને નેગેટિવ કરી નાખે છે. તમે તમારા કોઈ કામ સારી રીતે નથી કરી શકતા.

Team Dharmik