ઘરે કરો આ કામ તો ખુલી જશે નસીબનો દરવાજો, પૈસાનો વરસાદ થશે

ઘણીવાર તમે એક વાત અનુભવી હશે કે લોકો દિવસ-રાત ઘણી મહેનત કરે છે તેમન છતાં પણ સફળ નથી થઇ શકતા. બધી જ કોશિશો કરવા છતાં પણ ન તો તમને પૈસા મળે છે અને ન તો તેમના જીવનમાં ખુશાલી આવે છે. આ પાછળ ક્યાંકને ક્યાંક તમારી કુંડળીમાં દોષો તમને નડેતા હોય છે, અને આ દોષોને દૂર કરવા માટે આજે અમે કેટલાક ઉપાયો જણાવીશું. જેને તેમે સરખી રીતે કરશો તો તમારે ભવિષ્યમાં કોઈ પણ સમસ્યાનો સામનો નહીં કરવી પડે.

ઘરમાં સૌથી પહેલી રોટલી ગાય માટે બનાવવી અને જયારે રોટલી બનાવો ત્યારે તેમાંથી એક ટુકડો ગેસની આગ પર રાખી દેવો. આવી રીતે અગ્નિ દેવને ભોગ ધરાવવો તેનાથી તમારા ઘરમાં એ સારું અને દૈવિક વાતાવરણ ઉભું થાય છે.

ઘરમાં ક્યારેય ભોજન એઠું ન છોડવું જોઈએ અને કયારેય વાસણ આખી રાત એઠા ન મુકવા જોઈએ એવું કરશો તો માતા લક્ષ્મી તમારાથી રિસાઈ જશે. ચાલો તેમને પ્રસન્ન કરવાના ઉપાયો જાણીએ. તેમને પ્રસન્ન કરવા માટે ઘરમાં લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનની સંગમરમર મૂર્તિ સ્થાપિત કરવી અને તેમને જળાભિષે કરી જે પણ જળ મળે તેમને ઘરના દરેક સદસ્યને તુલસીના પાન સાથે ગ્રહણ કરવું.

માતા લક્ષ્મીની કૃપા મેળવવાનો સરળ ઉપાય છે અને ઋષિ મુનિઓને કહેવા પર મોટા મોટા રાજાઓ આ જ ઉપાય અજમાવીની ધનવાન બનવામાં સફળ થયા છે. જો લક્ષ્મી માતાની કૃપા તમારા ઉપર થાય તો જીવનના તમામ દુઃખો દૂર થાય છે અને જીવનમાં ધનની કમી આવતી નથી.

 

Team Dharmik