આ મહિનામાં જન્મ લેવાવાળી મહિલાઓ હોય છે લક્ષ્મીનું રૂપ, જેમની સાથે લગ્ન કરે છે તેને થયા છે ધનવર્ષા

એવું કહેવામાં આવે છે કે દીકરિઓ  દેવીનું રૂપ હોય છે તે જે ઘરમાં જન્મ લે છે તે ઘરમાં ખુશીઓ આવી જાય છે. છોકરીઓ દેવી લક્ષ્મીનું રૂપ હોય છે. તેઓ ઘરને સ્વર્ગ બનાવે છે. આજે અમે તમને એવી જ ખાસ મહિલાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ દેવી લક્ષ્મીનું રૂપ હોય છે આ ખાસ મહિનામાં જન્મ લેનારી મહિલાઓ દેવી લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે કેમ કે તેઓ જ્યાં પણ જાય છે ત્યાંનું ભાગ્યનો દરવાજો જાતે જ ખુલી જાય છે.

આ ચાર મહિના છે જાન્યુઆરી, ફેબ્રુઆરી , જુલાઈ, ઓક્ટોબર. આ ચાર મહિનામાં જન્મ લેનારી મહિલાઓ પોતાનામાં જ ખાસ હોય છે અને જો આ મહિલાઓનો જન્મ બ્રહ્મ મહુર્તમાં થાય તો તેમને સાક્ષાત દેવી લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. તેઓ જ્યાં પણ જાય છે ત્યાં તે પૂજનીય માનવામાં આવે છે.

જાન્યુઆરીમાં જન્મ લેનારી મહિલાના પિતાનું ભાગ્ય તેમને જન્મથી જ ખુલી જાય છે. ફેબ્રુઆરીમાં જન્મ લેનારી મહિલા એક સફળ સ્ત્રી બને છે, તેઓ પોતાના દમ પર ધન ભેગું કરવામાં સક્ષમ હોય છે. જુલાઈમાં જન્મ લેનારી મહિલા જે ઘરમાં જાય છે ત્યાં ખુશાલી લાવે છે અને ઓક્ટોબરમાં જન્મ લેનારી મહિલા થોડી નિષ્ઠુર હોય છે, પરંતુ તેમનું ભાગ્ય 25 વર્ષ પછી ચમકે છે પછી તેમની જે પણ વ્યક્તિ સાથે લગ્ન થયા છે તેઓ ખુબ જ ખુશાલ જિંદગી જીવે છે અને ઘનની કોઈ કમી થતી નથી.

એવું નથી કે અન્ય મહિનામાં જન્મ લેનારી મહિલાઓ દેવી નથી હોતી. દરેક મહિલા દેવીનું રૂપ જ હોય છે અને તે ઘરે ખુશીઓ લાવે છે તેથી તો કહેવાય છે કે મહિલા વગર ઘર માત્ર મકાન જ છે તેને ઘર એક સ્ત્રી બનાવે છે.

Team Dharmik