નવરાત્રીમાં કરશો આ 5 ઉપાય તો છુમંતર થઇ જશે બધી સમસ્યાઓ

માતાજી પર વિશ્વાસ રાખો અને કરો આ સરળ ઉપાય

દરવખતે નવરાત્રીનો તહેવાર ખુબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. લોકો નવ દિવસ માતાજીની આરતી કરે છે અને તૈયાર થઈને ગરબા રમવા જાય છે પણ આ વખતેની પરિસ્થિતિ પ્રમાણે ગરબા યોજાશે નહીં. પણ લોકોનો ઉત્સામાં કોઈ ફરક જોવા મળતો નથી. આપણા હિંદૂ ધર્મમાં નવરાત્રીના આ તહેવાર ખુબ જ મહત્વનો માનવામાં આવે છે. અને આ તહેવારમાં મા દુર્ગાની ખાસ પૂજા કરવામાં આવે છે. જ્યોતોશાસ્ત્ર અનુસાર નવરાત્રી પણ તમે શાસ્ત્રોમાં જણાવેલ ઉપાયો કરો છો તો જીવનમાં ચાલતી બધી જ તકલીફો દૂર થઇ જાય છે.

કરો માતા રાણીના આ ઉપાયો:

1. જો તમે આર્થિક તંગી દૂર કરવા માંગતા હોવ તો નવરાત્રીમાં તમારે નાહવાના પાણીમાં ઈલાયચી નાખીને નાહવું જોઈએ. 2. નાહવાના પાણીમાં દૂધ નાખીને નાહવાથી લાંબી ઉંમર પ્રાપ્ત થયા છે.

3. જો કોઈ મહિલા ઘરેણાં મેળવવા માંગતી હોય તો તેમને નાહવાના પાણીમાં રત્નો નાખીને નાહવું જોઈએ. 4. મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે નાહવાના પાણીમાં કાળા તલ નાખીને નાહવું જોઈએ. નાહવાના પાણીમાં દહીં નાખીને નાહવાથી તમને સુખ-સંપત્તિમાં વૃદ્ધિ થાય છે.

5. જો તમે નવરાત્રીના નવ દિવસ તમારા નાહવાના પાણીમાં ઘી નાખીને નાહવાથી તમારું શરીર નિરોગી રહે છે, તમને જલ્દી કોઈ બીમારી થતી નથી.

Team Dharmik