જન્મ કુંડળીના આ 4 યોગ વ્યક્તિને જીવન સુધી બનાવી રાખે છે ગરીબ અને પરિવારહીન

એવા 4 યોગ છે યૂપ, શર, શક્તિ અને દંડ યોગ. આ ચાર યોગ કેન્દ્ર સ્થાન પ્રથમ, ચતુર્થ, સપ્તમ અને દશમ સ્થાનથી આગળથી 4 સ્થાનમા બધા ગ્રહોના સ્થિર થવા પર બને છે આ ઉપરથી એક શ્લોક છે. लग्नादिकण्टकेभ्यश्चतु‌र्ग्रहावस्थितै‌र्ग्रहैर्योगा : । यूपेषुशक्तिदण्डा वज्रादीनां फलान्यस्मात् ।। આ શ્લોકનો અર્થ થાય છે કે “લગ્નથી લઇને ચાર સ્થાન 1,2,3,4 માં જો બધા ગ્રહ બેસેલા હોય તો યૂપ યોગ બને છે. ચતુર્થ સ્થાનથી લઇને સળંગ ચાર સ્થાન 4,5,6,7 માં બધા ગ્રહ હોય તો ઇષુ કાતો શર યોગ બને છે. છેલ્લા સ્થાન સ્થાનથી લઇને બધા ચાર સ્થાન 7,8,9,10 માં બધા ગ્રહ હોય તો શક્તિ યોગ અથવા દશમથી લઇને બધા ચાર સ્થાન 10,11,12,1 માં બધા ગ્રહ આવી જાય તો દંડયોગ બને છે.”

આ યોગના પ્રભાવ: 1. જે વ્યક્તિના કુંડળીમાં યૂપ યોગ હોય છે તે મોટા દાની હોય છે. એવા વ્યક્તિને ત્યાગી કેહવું વધારે સારું લાગશે. આ તેમનું સર્વસ્વ બીજા પર રાખે છે અને છેલ્લે એની પાસે કાંસુ બચતું નથી. 2. જે વ્યક્તિના કુંડળીમાં ઇષુ કે શર યોગ હોય છે એવા વ્યક્તિ હિંસક હોય છે. એવા વ્યક્તિ કોઈનું સાંભળતા નથી અને તે વ્યક્તિ જાતે જ પોતાની મનમાની કરે છે. તે વ્યક્તિ મારવાનું કે મારવાથી નથી ડરતા.

3. જે વ્યક્તિના કુંડળીમાં શક્તિ યોગ હોય હોય છે તે ગરીબ હોય છે. એંમની જોડે ધનનો અભાવ હોય છે. એવા વ્યક્તિને જો ભરપૂર સંપત્તિ મળે તો પણ સંપત્તિ બરબાદ કરી નાખે છે. 4. જે વ્યક્તિના કુંડળીમાં દંડ યોગ હોય છે તે મિત્રતાથી વંચિત રહે છે. એટલે કે એવા વ્યક્તિને ભાઈ-બહેન, સબંધી સાથ નથી આપતા. તેવા વ્યક્તિ પરિવાર વગરનો હોય છે. જો કોઈ હોય તો પણ સાથ આપતા નથી. એમને એકલા જ જીવવું પડે છે.

જે વ્યક્તિની કુંડળીની અંદર દંડ યોગ હોય છે તેને પોતાના ભાઈઓનું સુખ નથી મળતું. એટલા કે આવા લોકોને પોતાના ભાઈ બહેન અને સ્વજન સાથે નથી હોતા. આવો વ્યક્તિ પરિવારહીન હોય છે. જો તેમના જીવનમાં કોઈ વ્યક્તિ આવી હોય છે તે છતાં પણ તેમને સાથ નથી આપતી. આવા લોકોને એકલા જ જીવન વિતાવવું પડે છે.

Team Dharmik