ઘરમાં આ રીતે કીડીઓનું નીકળવું પણ હોય છે ખાસ, જાણો શું સંકેત આપે છે કીડીઓ

ભગવાને દરેક વસ્તુ પાછળ કોઈને કોઈ કારણ હોય જ છે આ બધી વસ્તુ આપણા જીવનમાં કેટલી મહત્વપૂર્ણ છે કદાચ આપણે પણ જાણતા નથી. આવી નાની નાની વસ્તુ જે આપણને નજર નથી આવતી તેના વિશે આપણે જાણવું ખુબ જ જરૂરી છે. શું તમે જાણો છો ઘરમાં કીડી એક જ દિશામાંથી નીકળતી હોય તો તેમાં પણ કઈ ઈશરો છુપાયેલો હોય છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે ઘરમાં નીકળવાવાળી કાળી અને લાલ કીડીઓ વિશે. તો તમને જણાવીએ કે કઈ દિશામાં આવવાવાળી કીડીઓ તમારા માટે કેવી સાબિત થશે. લોકો કીડીઓને એટલું મહત્વ આપતા નથી પણ તમે જાણીને હેરાન થશે કે કીડીઓ પણ આપણા માટે શુભ હોય છે.

જો કાળી કીડી ઉત્તર દિશાથી આવે તો તે શુભ માનવામાં આવે છે. જો તે દક્ષિણથી આવે છે તો તે પણ શુભ માનવામાં આવે છે. જો પૂર્વ દિશાથી આવે છે તો તે નકારાત્મક પ્રતીક માનવામાં આવે છે. જો પશ્ચિમ દિશાથી આવે તો પછી બહાર જવાનો યોગ બને છે.

જો કાળી કીડીઓ ઘરમાં પ્રવેશ કરે છે. તો તે અશુભતાના સંકેતો છે. જો ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખીને, ઘરમાં ધનની વૃદ્ધિ કારોબાર આ બધા વિશે કીડીઓ સૂચવે છે. પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો લાલ કીડીઓ ઘરમાં પ્રવેશ કરે તો તે અશુભ છે. પરંતુ એવું પણ માનવામાં આવે છે કે લાલ કીડીઓ મોઢામાં ઇંડા લઈને નીકળે તો તે શુભ માનવામાં આવે છે.

કીડીઓએ ઘરમાંખાદ્ય પદાર્થ આપતા રહેવું જોઈએ. ઘણીવાર ઘરમાં કાળી કીડીઓ ફરતા જોવા  મળે છે. શાસ્ત્રો મુજબ આ કીડીઓ ખવડાવવું જોઈએ. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે, પૈસામાં વધારો થશે. કાળી કીડીઓનું આગમન ભૌતિક સાધનોમાં વધારો થાય છે.

Team Dharmik