કપૂરના આ ઉપાયથી રાતોરાત નસીબ ચમકી જશે, દુનિયાની કોઈપણ તાકાત તમને પૈસાદાર થતાં નહીં રોકી શકે

હિન્દૂ પરંપરામાં કપૂરનું ધાર્મિક મહત્વ છે. કપૂર બધી જ પૂજામાં અહમ હિસ્સો હોય છે. કપૂર સ્વાસ્થ્યના ઉપયોગમાં પણ ફાયદેમંદ છે. આ સાથે જ તે ઘણા જ્યોતિષીય ઉપયોગમાં પણ કારગત છે, કપૂરનો પ્રયોગ પૂજા સિવાય ઘણા અન્ય કારગર અને ચમત્કારિક ઉપાયમાં પણ કરવામાં આવે છે, કપૂર તમારી ધનની સમૃદ્ધિ જેવી સમસ્યાને દૂર કરે છે.

ઘણા લોકો દરરોજ સવારે-સાંજે પૂજા કરતી વખતે કપૂરનો ઉપયોગ કરે છે. કપૂર ધાર્મિક ગુણોની સાથે સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. કપૂરના ઉપયોગ અને જાણકારી વિષે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કપૂરનો ઉપયોગ કરવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે.

મોટાભાગે દુર્ઘટનાનું કારણ રાહુ,કેતુ અને શનિ હોય છે. દુર્ઘટનામાંથી છુટકારો મેળવવા માટે હનુમાન ચાલીસા વાંચી કપૂરને પ્રગટાવી દેવું. દરરોજ જે ઘરમાં કપૂરનો ઉપયોગ થતો હોય તે ઘરમાં સંકટ કે દુર્ઘટનાનો ઓછી ઘટતી હોય છે.

નકારાત્મક વિચારથી મુક્તિ મેળવવા માટે રવિવારે અગાસી પર ગોળ રાખી ઘીથી કપૂરને પ્રગટાવવાથી નકારાત્મક વિચાર દુર થાય છે.ઘરના બાથરૂમમાં 2-2 કપૂરના ટુકડા રાખવાથી ખરાબ વૃત્તિ દૂર થાય છે. ઘરમાં જયારે વાસ્તુ થતું હોય ત્યાં 2-2 ટુકડા રાખવાથી વાસ્તુદોષ દૂર થાય છે.

આપણે વારંવાર સાંભળતા હોય છે કે, ઘણા લોકોને પિતૃદોષની તકલીફ હોય છે. આ બધી તકલીફો રાહુ-કેતુના કારણે થતી હોય છે. આ પરિસ્થતિમાં કપૂરનો ઉપયોગ લાભદાયીક હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. કપૂરનો ઉપયોગ કરવાથી પિતૃદોષ અને દેવદોષ દૂર થાય છે. દિવસમાં 3 વાર કપૂરનો ઉપયોગ કરવાથી મુશ્કેલીમાંથી છુટકારો થાય છે. કપૂરને ઘીમાં બોળીને સકારાત્મક વિચાર આવે છે.

પૌરાણિક માન્યતા અનુસાર, રાતે સુતા પહેલા પિત્તળના વાસણમાં ગાયના શુદ્ધ ઘીમાં કપૂરને બોળીને પેટાવવાથી ઘરના બધા દોષો દૂર થાય છે. કોઈ પણ પ્રકારનું સંકટ આવતું નથી. હંમેશા ઘરમાં સુખ-શાંતિ રહે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, કપૂર આસપાસના કરી નાખે છે. વાતાવરણને શુદ્ધ બનાવે છે.

જયારે કોઈ પતિ-પત્નીને નાની વાતમાં મતભેદ થતા હોય અને નાની વાતમાં ઝઘડા થતા હોય તો તેને કપૂરનો ઉપયોગ કરવો જોઈએ. પત્નીએ તેના પતિના તકિયાની નીચે રાતે કપૂર રાખી દઈ સવારે પેટાવવાથી બન્ને વચ્ચેના મતભેદ દૂર થાય છે. બન્ને વચ્ચે પ્રેમમાં વધારો થાય છે.

નસીબ વધારવા માટે, પાણીમાં કપૂર તેલમાં થોડા ટીપાં નાખીને સ્નાન કરો. આ તમને દિવસભર તાજગી આપશે અને સાથે જ તમારું ભાગ્ય જાગૃત કરશે. જો તમે તેમાં ચમેલીના તેલના થોડા ટીપાં નાખશો તો તમારે રાહુ-કેતુ અને શનિનો દોષ નહીં આવે. આ પ્રયોગ માત્ર શનિવારે જ કરો.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દરરોજ રાત્રે રસોડું સાફ કરતી વખતે ચાંદીના વાટકામાં લવિંગ અને કપૂર બાળીને ધન પ્રાપ્ત થાય છે. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં કોઈ પણ વસ્તુની કમી રહેશે નહીં. તમારી આવકમાં પણ વધારો થશે.

જો લગ્નજીવનમાં તમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો કપૂરના 6 ટુકડા અને લવિંગના 36 ટુકડા લો. હવે તેમાં ચોખા અને હળદર મિક્સ કરો. આ પછી, તમારે તેને દેવી દુર્ગાની આહુતિ આપવી જોઈએ. આ યુક્તિથી લગ્ન વહેલા થાય છે.તાંત્રિક ક્રિયામાં આત્માઓને આકર્ષિત કરવા અથવા તેમને આમંત્રિત કરવા માટે કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. કપૂરના કાળા ધુમાડા અને કપૂરના દીવોના પ્રકાશમાં આત્માઓની આહવાન ખૂબ જ સરળતાથી કરવામાં આવે છે.

ધન વૃદ્ધિ માટે ઘરમાં શ્રીયંત્ર સ્થાપિત કરવા માંગતા હોય તો શ્રીયંત્રને પૂજા સ્થળે મૂક્યા બાદ તેને કપૂરથી આરતી લો અને દેવી લક્ષ્મીનું ધ્યાન કરો. આ સાથે શ્રીયંત્ર તેની અસર ઝડપથી બતાવે છે.ઘરના લોકો વારંવાર બીમાર રહેતા હોય તો દરરોજ સાંજે બેડરૂમમાં થોડો કપૂર બાળી નાખો.પાણીમાં કપૂર ભેળવીને અને ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર છાંટવાથી નકારાત્મક શક્તિઓ અને દુષ્ટ શક્તિઓ ઘરમાં પ્રવેશતા નથી.

Team Dharmik